This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કિંગ કોહલી અને ઋષભ પંત બીજી ટેસ્ટ માટે કાનપુર પહોચ્યા….
🔥61👍19❤14🤡2💔1
Thank you દરેક ક્રિકેટપ્રેમી મિત્રોને 15,000 Subscribers પૂરા કરવા માટે.. 🤩🔥
હજુ ના જોડાયા હોવ તો આવી જાઓ ફટાફટ આપણી યુટ્યુબ ચેનલમાં નીચે ક્લિક કરીને....
👇🏻👇🏻
https://yt.openinapp.co/e9tky
હજુ ના જોડાયા હોવ તો આવી જાઓ ફટાફટ આપણી યુટ્યુબ ચેનલમાં નીચે ક્લિક કરીને....
👇🏻👇🏻
https://yt.openinapp.co/e9tky
👍27❤5🔥2
ઈરાની કપ 2024 માટે થઇ રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમની જાહેરાત..
ઋતુરાજ ગાયકવાડ બન્યા કેપ્ટન.. સાંઈ સુદર્શન પણ ટીમનો ભાગ..
1-5 ઓક્ટોબર લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાશે મેચ..
રેસ્ટ ઓફ ઇન્ડિયા vs મુંબઈની ટીમનો થશે મુકાબલો..
Rest of India squad:
Ruturaj Gaikwad (C), Abhimanyu Easwaran (VC), Sai Sudharsan, Devdutt Padikkal, Dhruv Jurel (WK)*, Ishan Kishan (WK), Manav Suthar, Saransh Jain, Prasidh Krishna, Mukesh Kumar, Yash Dayal*, Ricky Bhui, Shashwat Rawat, Khaleel Ahmed, Rahul Chahar

🔥18👍10
સુરત વાસીઓને જલસા 🔥
જુવો નવા વીડિયોમાં ક્યારે જોવા મળશે Legends League સુરતમાં અને શું છે ટિકિટોના ભાવ.??
👇🏻👇🏻
https://www.instagram.com/reel/DAVlu0ltaW-/?igsh=MTQycjVtbm8wY3M4YQ==
જુવો નવા વીડિયોમાં ક્યારે જોવા મળશે Legends League સુરતમાં અને શું છે ટિકિટોના ભાવ.??
👇🏻👇🏻
https://www.instagram.com/reel/DAVlu0ltaW-/?igsh=MTQycjVtbm8wY3M4YQ==
❤21👍9👎1🔥1
ઈરાની કપ એટલે શું??
કઈ 2 ટીમો વચ્ચે રમાય છે? આ વખતે કોણ કેપ્ટન છે?
જાણો બધું જ આ વીડિયોમાં..
👇🏻👇🏻
https://www.instagram.com/reel/DAYMn0IN3qg/?igsh=bnozNnZqYjk1ZDN3
કઈ 2 ટીમો વચ્ચે રમાય છે? આ વખતે કોણ કેપ્ટન છે?
જાણો બધું જ આ વીડિયોમાં..
👇🏻👇🏻
https://www.instagram.com/reel/DAYMn0IN3qg/?igsh=bnozNnZqYjk1ZDN3
👍21❤8🔥2
🚨IPL 2025 UPDATES 🚨
• કેટલા પ્લેયર રિટેન કરી શકાશે..??
• મેગા ઓક્શન ક્યારે થશે..??
• CSKની નજર મોહમ્મદ શામી ઉપર 😳
• દિલ્હી કયા પ્લેયર રિટેન કરશે?
જુવો 7 મોટી અપડેટ નવા યુટ્યુબ વિડીયોમાં..
👇🏻👇🏻
• કેટલા પ્લેયર રિટેન કરી શકાશે..??
• મેગા ઓક્શન ક્યારે થશે..??
• CSKની નજર મોહમ્મદ શામી ઉપર 😳
• દિલ્હી કયા પ્લેયર રિટેન કરશે?
જુવો 7 મોટી અપડેટ નવા યુટ્યુબ વિડીયોમાં..
👇🏻👇🏻
🔥17👍6
વરસાદ બંધ થઈ ગયો છે પણ,
ભીની આઉટફિલ્ડને લીધે ટોસમાં થયું મોડું.. 9.30 વાગ્યે થશે ઇન્સ્પેક્શન..
#INDvBAN
ભીની આઉટફિલ્ડને લીધે ટોસમાં થયું મોડું.. 9.30 વાગ્યે થશે ઇન્સ્પેક્શન..
#INDvBAN
👍37❤9
CSKના સુપરસ્ટાર અને વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર DJ BRAVO IPL 2025 માટે કોલકતાની ટીમ સાથે જોડાયા…
બ્રાવો KKR ના મેન્ટોર બન્યા..
બ્રાવો KKR ના મેન્ટોર બન્યા..
❤25👍8🔥8
લંચ બ્રેક | Day 1
બાંગ્લાદેશની ટીમનો સ્કોર 74/2
ભારત તરફથી આકાશદીપએ 6 ઓવરમાં 14 રન આપી લીધી 2 વિકેટ્સ..
#INDvsBAN
બાંગ્લાદેશની ટીમનો સ્કોર 74/2
ભારત તરફથી આકાશદીપએ 6 ઓવરમાં 14 રન આપી લીધી 2 વિકેટ્સ..
#INDvsBAN
👍48🔥9❤4🥰4
ભયંકર વરસાદના કારણે પહેલા દિવસની રમત થઈ પૂરી...
ફક્ત 35 જ ઓવર ની ગેમ રમાઈ..
• બાંગ્લાદેશનો સ્કોર 107/3
આકાશદીપે 2 અને અશ્વિને 1 વિકેટ લીધી..
#INDvBAN
ફક્ત 35 જ ઓવર ની ગેમ રમાઈ..
• બાંગ્લાદેશનો સ્કોર 107/3
આકાશદીપે 2 અને અશ્વિને 1 વિકેટ લીધી..
#INDvBAN
❤26😱10👍4🔥1👏1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કાનપુરમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશના 'સુપર ફેન' ને કેટલાક લોકોએ માર માર્યો હોવાની વાત.
જોકે પોલીસ તપાસ બાદ સાચે શું થયું એ બહાર આવું જોઈએ..
જોકે પોલીસ તપાસ બાદ સાચે શું થયું એ બહાર આવું જોઈએ..
👍53😨19😭9😢7🤔6🙏3😁2👏1
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
કાનપુરમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશના 'સુપર ફેન' ને કેટલાક લોકોએ માર માર્યો હોવાની વાત. જોકે પોલીસ તપાસ બાદ સાચે શું થયું એ બહાર આવું જોઈએ..
UP પોલીસે કહ્યું કોઈએ માર નથી માર્યો..
શરીરમાંથી પાણી ઓછું થઈ જતા તેની તબિયત બગડી ગઈ હતી.. 👀
ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઈ ગયા હતા, હવે બધું બરાબર છે..
#Update
શરીરમાંથી પાણી ઓછું થઈ જતા તેની તબિયત બગડી ગઈ હતી.. 👀
ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઈ ગયા હતા, હવે બધું બરાબર છે..
#Update
🤣88👍47😁14❤2👎1