Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
265 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
પ્રેડિક્ટ કરો અને જીતો 299/- UPI 🤩 #INDvBAN

A. હાર્દિક પંડ્યાના રન:
B. પ્લેયર ઓફ ધ મેચ?

સાચો જવાબ આપનારમાથી 1 લકી વિનરને મળશે 299/- 🔥
21👍3
વરસાદ બંધ થઈ ગયો છે પણ,

ભીની આઉટફિલ્ડને લીધે ટોસમાં થયું મોડું.. 9.30 વાગ્યે થશે ઇન્સ્પેક્શન..

#INDvBAN
👍379
ભયંકર વરસાદના કારણે પહેલા દિવસની રમત થઈ પૂરી...

ફક્ત 35 જ ઓવર ની ગેમ રમાઈ..
• બાંગ્લાદેશનો સ્કોર 107/3


આકાશદીપે 2 અને અશ્વિને 1 વિકેટ લીધી..

#INDvBAN
26😱10👍4🔥1👏1
આજે ફરી વરસાદના કારણે મેચ શરૂ થશે મોડી.. 😕

ચાલુ વરસાદ અને આખું ગ્રાઉન્ડ કવરથી ઢંકાયેલું હોવાથી, લંચ પહેલા શરૂ થાય એમ લાગતુ નથી..

#INDvBAN
😭48😢14👍12🔥1
સતત વરસાદને લીધે બીજો દિવસ પણ ધોવાયો..

આજે પણ નહીં રમાય મેચ.. 😫
#INDvBAN
😢62🥱12🔥5😨4👍3
કાનપુર ટેસ્ટમાં ત્રીજા દિવસે પણ વરસાદના લીધે થશે મોડું..😫

લંચ ટાઈમ પછી 12 વાગે ઇન્સ્પેક્શન કરવામાં આવશે..

#INDvBAN
😭66👍22😢10👎5🔥1😁1
સતત વરસાદને લીધે કાનપુર ટેસ્ટનો ત્રીજો દિવસ પણ ધોવાયો..

આજે પણ નહીં રમાય મેચ..
#INDvBAN
😭39👍22🔥1
લંચ બ્રેક | Day 4

66 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 205/6

અશ્વિને 2, બુમરાહ અને સિરાજે લીધી 1-1 વિકેટ…

#INDvBAN
🔥48👍14🥰3🤩3