Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
265 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
લંચ બ્રેક | Day 1

ભારતીય ટીમનો સ્કોર:
🇮🇳 88/3


શરૂઆતમાં 3 વિકેટો ફટાફટ પડી ગયા બાદ યશસ્વી જયસ્વાલ 37*(62) અને રિષભ પંતે 33*(44) સંભાળી ઇનિંગ..

#INDvsBAN
👍43
લંચ બ્રેક | Day 2

બાંગ્લાદેશની ટીમનો સ્કોર:
🇮🇳 26/3


376 રન પર ઓલ આઉટ થઈ ગયા બાદ ભારતની બોલિંગમાં જોરદાર શરૂઆત..

જસપ્રીત બુમરાહે 1 અને આકાશદીપે લીધી 2 વિકેટ્સ..

#INDvsBAN
🔥34👍10👏3
લંચ બ્રેક | Day 3

ભારતની પકડ મજબૂત 🔥

શુભમન ગિલ અને ઋષભ પંતે આજે 28 ઓવરમાં 124 રન ફટકાર્યા..

IND: 205/3
ભારતીય ટીમ પાસે 432 રનની લીડ 🤩

શુભમન ગિલ: 86(137)
ઋષભ પંત: 82(108)

#INDvsBAN
89👍13🔥4👏3👎1
લંચ બ્રેક | Day 1

બાંગ્લાદેશની ટીમનો સ્કોર 74/2

ભારત તરફથી આકાશદીપએ 6 ઓવરમાં 14 રન આપી લીધી 2 વિકેટ્સ..

#INDvsBAN
👍48🔥94🥰4