Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
265 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
બાંગ્લાદેશના શાકિબ અલ હસને ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી.

પોતાની છેલ્લી ટેસ્ટ દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશના મીરપુરમાં રમશે.
44👍11
🚨IPL 2025 UPDATES 🚨

• કેટલા પ્લેયર રિટેન કરી શકાશે..??
• મેગા ઓક્શન ક્યારે થશે..??
• CSKની નજર મોહમ્મદ શામી ઉપર 😳
• દિલ્હી કયા પ્લેયર રિટેન કરશે?

જુવો 7 મોટી અપડેટ નવા યુટ્યુબ વિડીયોમાં..

👇🏻👇🏻
🔥17👍6
આજથી શરુ થશે કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ.
👍439😍4👏2
વરસાદ બંધ થઈ ગયો છે પણ,

ભીની આઉટફિલ્ડને લીધે ટોસમાં થયું મોડું.. 9.30 વાગ્યે થશે ઇન્સ્પેક્શન..

#INDvBAN
👍379
10 વાગે થશે ટોસ.
10.30 વાગે શરૂ થશે મેચ..
👍46🔥7👎3
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..

ભારતીય ટીમ Same Playing 11 સાથે રમશે..
👍398
CSKના સુપરસ્ટાર અને વેસ્ટ ઇન્ડિઝના ઓલ રાઉન્ડર DJ BRAVO IPL 2025 માટે કોલકતાની ટીમ સાથે જોડાયા…

બ્રાવો KKR ના મેન્ટોર બન્યા..
25👍8🔥8
લંચ બ્રેક | Day 1

બાંગ્લાદેશની ટીમનો સ્કોર 74/2

ભારત તરફથી આકાશદીપએ 6 ઓવરમાં 14 રન આપી લીધી 2 વિકેટ્સ..

#INDvsBAN
👍48🔥94🥰4
ભયંકર વરસાદના કારણે પહેલા દિવસની રમત થઈ પૂરી...

ફક્ત 35 જ ઓવર ની ગેમ રમાઈ..
• બાંગ્લાદેશનો સ્કોર 107/3


આકાશદીપે 2 અને અશ્વિને 1 વિકેટ લીધી..

#INDvBAN
26😱10👍4🔥1👏1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કાનપુરમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશના 'સુપર ફેન' ને કેટલાક લોકોએ માર માર્યો હોવાની વાત.

જોકે પોલીસ તપાસ બાદ સાચે શું થયું એ બહાર આવું જોઈએ..
👍53😨19😭9😢7🤔6🙏3😁2👏1
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
કાનપુરમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશના 'સુપર ફેન' ને કેટલાક લોકોએ માર માર્યો હોવાની વાત. જોકે પોલીસ તપાસ બાદ સાચે શું થયું એ બહાર આવું જોઈએ..
UP પોલીસે કહ્યું કોઈએ માર નથી માર્યો..

શરીરમાંથી પાણી ઓછું થઈ જતા તેની તબિયત બગડી ગઈ હતી.. 👀

ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઈ ગયા હતા, હવે બધું બરાબર છે..

#Update
🤣88👍47😁142👎1
આજે ફરી વરસાદના કારણે મેચ શરૂ થશે મોડી.. 😕

ચાલુ વરસાદ અને આખું ગ્રાઉન્ડ કવરથી ઢંકાયેલું હોવાથી, લંચ પહેલા શરૂ થાય એમ લાગતુ નથી..

#INDvBAN
😭48😢14👍12🔥1
🚨 IPL BREAKING 🚨

આજે બેંગ્લોરમાં મળશે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક..

24 કલાકની અંદર કેટલા પ્લેયર રિટેન કરી શકાશે એની ઓફિશિયલ જાહેરાત થઈ શકે છે..

આ ઉપરાંત IPL 2025 ના ઓક્શનની તારીખ અને જગ્યા બાબતે પણ અનાઉસમેન્ટ થઈ શકે છે..
👍13122🔥4👏3
સતત વરસાદને લીધે બીજો દિવસ પણ ધોવાયો..

આજે પણ નહીં રમાય મેચ.. 😫
#INDvBAN
😢62🥱12🔥5😨4👍3
IPL 2025 Retention ની અપડેટ્સ આવી ગઈ 🤩

1st Retention - 18cr.
2nd Retention - 14cr.
3rd Retention - 11cr.
4th Retention - 18cr.
5th Retention - 14cr.

Total 5 રીટેન્શન અને 1 RTM કાર્ડનો ઉપયોગ કરી શકશે..
73👍36🆒16🔥1
બાંગ્લાદેશ સામે રમાનાર 3 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત..

શુભમન ગિલ, જયસ્વાલને આપ્યો આરામ..
હાર્દિક પંડ્યાની વાપસી 🔥
👍77🔥14👎21🤔1