Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
265 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
બાપુ 🔥⚔️
🔥125👍12👏43
🔥71👍14🫡74🥰3👏2😈1
Standing Ovation 🇮🇳
71👍10🔥4🥰3
નવો યુટ્યુબ વિડીયો 🤩

https://yt.openinapp.co/uslf0

ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટના પહેલા દિવસે શું થયું… જુવો ગુજરાતીમાં..

કોમેન્ટ કરીને કહેજો હો કેવો લાગ્યો વીડિયો..
👍33🔥5
ગંભીર કોહલી 👀😃
🥰7415👍12😁8🔥1
Well Played, Sir Jadeja 🔥🙏🏻

124 બોલમાં 86 રન કરી બાપુ થયા આઉટ.

IND: 343/7
🔥40👍21
Subscribe ના કરી હોય આપણી યુટ્યુબ ચેનલ તો ફટાફટ કરી દો…

નીચે લિંક આપેલી છે… 👇🏻👇🏻

https://yt.openinapp.co/e9tky
👍16
ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 376 રન કરીને થઈ ઓલ આઉટ..

• અશ્વિન - 113(133)
• જાડેજા - 86(124)
• જયસ્વાલ - 56(118)

બાંગ્લાદેશ માટે હસન મહમૂદે લીધી 5 વિકેટ્સ..
👍32
Boom Boom 💥🔥

પહેલી જ ઓવરમાં બુમરાહે લીધી વિકેટ..
🔥42🫡12👍3🥰3
ભારતીય ફાસ્ટ બોલરોનો તરખાટ 🔥

પહેલા બુમરાહ હવે આકાશદીપે લીધી 2 બોલમાં 2 વિકેટ..

BAN: 22/3
🔥40👍7👏31
લંચ બ્રેક | Day 2

બાંગ્લાદેશની ટીમનો સ્કોર:
🇮🇳 26/3


376 રન પર ઓલ આઉટ થઈ ગયા બાદ ભારતની બોલિંગમાં જોરદાર શરૂઆત..

જસપ્રીત બુમરાહે 1 અને આકાશદીપે લીધી 2 વિકેટ્સ..

#INDvsBAN
🔥34👍10👏3
Happy Birthday to Rashid Bhai 🥳
98🎉46👍6🔥6🥰1
જસપ્રીત બુમરાહની ધમાલ.. કોહલી અને ગિલે તોડ્યા કયા રેકોર્ડ્સ..??

જુવો બીજા દિવસે શું થયું બધું જ નવા યુટ્યુબ વીડિયોમાં.. 👇🏻👇🏻

https://yt.openinapp.co/gvxjp

કોમેન્ટ ખાસ કરજો હો..
👍347
શુભમન ગિલ, રોહિત શર્મા અને કોહલીએ તોડેલા રેકોર્ડ્સ જુવો 60 સેકન્ડમાં.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/DAJZz8yyQ1n/?igsh=bHlmNzlxeGJ2c3Jz
18👍3🔥2
Prince is Back 🔥💥

શુભમન ગિલે 79 બોલમાં ફટકારી FIFTY!
106🔥15👍10🤩8❤‍🔥3😁2
Spidey Returns 🔥

એક્સિડેન્ટ બાદ ઘણા લાંબા સમય પછી ટેસ્ટમાં કમબેક કરી રહેલા ઋષભ પંતે ફટકારી FIFTY!

ગિલ અને પંત વચ્ચે 84* રનની પાર્ટનરશિપ..

IND: 151/3 (Lead 378)
65🔥11👍7
લંચ બ્રેક | Day 3

ભારતની પકડ મજબૂત 🔥

શુભમન ગિલ અને ઋષભ પંતે આજે 28 ઓવરમાં 124 રન ફટકાર્યા..

IND: 205/3
ભારતીય ટીમ પાસે 432 રનની લીડ 🤩

શુભમન ગિલ: 86(137)
ઋષભ પંત: 82(108)

#INDvsBAN
89👍13🔥4👏3👎1