Ishan Joshi - ક્રિકેટપ્રેમી
32.9K subscribers
4.62K photos
267 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Legends are back 🔥

નવા કોચ ગૌતમ ગંભીરની પહેલી ટેસ્ટ સિરીઝ માટે વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ભારતીય ટીમે શરૂ કરી તૈયારીઓ..
65🔥23👍17
🐐
🫡9144🔥13👍9🏆8🥰5🤡4🤣4🆒4😁2
ગુજરાતની રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે મોદી સ્ટેડિયમમાં પોડકાસ્ટ 🔥

નીચે ક્લિક કરીને જુવો આખો વિડિયો 👇🏻

https://yt.openinapp.co/zvy7x

કોમેન્ટ ખાસ કરજો હો 💙
👍39🔥96👏1
શું લાગે છે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં કોણ સૌથી વધારે રન મારશે?
Anonymous Poll
25%
વિરાટ કોહલી
42%
શુભમન ગિલ
15%
રોહીત શર્મા
19%
યશસ્વી જયસ્વાલ
👍7118🔥5👏4
આવતીકાલથી બાંગ્લાદેશ સામે શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની Playing 11 વિશે જાણો..

👇🏻👇🏻

https://yt.openinapp.co/54il6
👍21🔥2🥰1
ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન રિકી પોન્ટિંગ આઈપીએલમાં પંજાબ કિંગ્સના નવા હેડ કોચ બન્યા..

પંજાબની ટીમ હજુ સુધી એક પણ વખત IPL જીતી શકી નથી..

શું લાગે છે આ વખતે.??
👍58🤡25👎117🔥3🙊3
પ્રેડિક્ટ કરો અને જીતો 299/- 🤩💰

ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનાર TEST સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 299/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. Jaiswal
2. Ashwin
3. Jaiswal

આવતીકાલે પહેલી TEST મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
🔥38👍2975😭3😁1
બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો..

ભારતીય ટીમ 3 ફાસ્ટર સાથે ઉતરશે મેદાનમાં..

કુલદીપ યાદવ અને અક્ષર પટેલને ના મળ્યું સ્થાન..
👍24😁2🥰1
ભારતની Playing 11 🔥
👍45🔥10❤‍🔥44🥰2
મોકલો તમારી ટીમ 🔥
26👍11👎4🎄2
કેપ્ટન રોહિત શર્મા 19 બોલમાં 6 રન કરી થયા આઉટ..
😱25😭7👍1
શુભમન ગિલ 0 રન પર આઉટ..

IND: 28/2
😭101🤣18🤷‍♂13😢8🤔5👏3🤡2
કિંગ કોહલી પણ 6 રન પર આઉટ..

IND: 34/3 😒
😢51😭28😁7😱7🤡4
લંચ બ્રેક | Day 1

ભારતીય ટીમનો સ્કોર:
🇮🇳 88/3


શરૂઆતમાં 3 વિકેટો ફટાફટ પડી ગયા બાદ યશસ્વી જયસ્વાલ 37*(62) અને રિષભ પંતે 33*(44) સંભાળી ઇનિંગ..

#INDvsBAN
👍43
Well played, Spidey

રિષભ પંત 39 રન પર થયા આઉટ..
IND: 96/4
😨39👍14😢8🤯4🥰2
FIFTY 🔥

યશસ્વી જયસ્વાલની ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી ફિફ્ટી..
🔥5413👍6
પાંચ જ બોલના ગાળામાં જયસ્વાલ અને રાહુલ થયા આઉટ..

IND: 144/6

બાપુ અને અશ્વિન કઈક જમાવે તો 300 પહોંચે એવું લાગે છે..
😱329🤯4💯2
Tea Break | Day 1

ભારતીય ટીમનો સ્કોર 176/6.

યશસ્વી જયસ્વાલ 56 અને ઋષભ પંત 39 રન કરી થયા આઉટ..

સર જાડેજા અને રવિ અશ્વિન વચ્ચે 34 બોલમાં 32 રનની પાર્ટનરશિપ 🔥

શું લાગે છે 250+ થશે?
💯48🔥8👍64👎1
હોમગ્રાઉન્ડમાં અશ્વિન અન્નાનો કમાલ..

ફટકારી 58 બોલમાં FIFTY 🔥
64🔥12👍8👌2