Ishan Joshi - ક્રિકેટપ્રેમી
32.9K subscribers
4.63K photos
267 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની વિજયી શરૂઆત 🔥💥

દુલિપ ટ્રોફીમાં India C ની ટીમે India D ને 4 વિકેટે હરાવી જીતી પહેલી મેચ..
👍414🔥2
Womens T20 વર્લ્ડકપ 2024નું ટાઈમટેબલ..

શું લાગે છે રોહિત શર્માની ટીમની જેમ મહિલા ટીમ પણ દુબઈમાં ભારતીય ઝંડો ફરકાવશે..??
38🔥9👍6
• અમદાવાદમાં રહેતા ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે શુભમન ગિલના Birthday નિમિત્તે ખાસ સરપ્રાઈઝ 💥💙

• GT કેપ્ટન ગિલના 25માં જન્મદિવસની ઉજવણી માટે ગુજરાત ટાઇટન્સ દ્વારા આર્ટ ઇન્સ્ટોલેશન(દીવાલ ઉપર મોટુ ચિત્ર) અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે.

આવતીકાલે સવારે 10 વાગ્યે ફેન્સ બોક્સપાર્ક, ગોતાની મુલાકાત લઈને આ ઈવેન્ટ લાઈવ જોઈ શકે છે.

• ઇવેન્ટમાં હાજરી આપનારા ફેન્સને GT હેમ્પર્સ અને ગુડીઝ જીતવાની તક પણ મળશે.

• આ ઉપરાંત ફેન્સ શુભમનને તેમના મેસેજ અને birthday wish લખી શકે તે માટે એક સમર્પિત Wall પણ બનાવવામાં આવશે.

ઈવેન્ટની જગ્યાનું લોકેશન:
https://g.co/kgs/z6EcnCP
61👍39🥰13🤩3😁2👎1
96🎉35🥰8👍6🔥4💘4
શુભમન ગિલના જન્મદિવસ સ્પેશ્યલ પોસ્ટ 👇🏻

https://www.instagram.com/p/C_pZoBOye8s/?igsh=cDN4Mzlsa2FlbzA0

વાંચો ગિલના જોરદાર રેકોર્ડ્સ..
👍18🥰5
India A અને India B વચ્ચે રમાયેલી દુલીપ ટ્રોફીની મેચમાં India B નો 76 રને વિજય.

મુશિર ખાન બન્યા પ્લેયર ઓફ ધ મેચ..
💔67🥰10👍74👎2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શુભમન ગિલના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં થયેલી ગુજરાત ટાઈટન્સની ઈવેન્ટ 🔥

(🎥: Gujarat Titans/IG)
🔥5616👍14🥰7
બાંગ્લાદેશ સામે રમાનાર ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત:

• રિષભ પંતની ટેસ્ટ ટીમમાં વાપસી..
• યશ દયાલને પહેલી વાર ભારતીય ટેસ્ટ ટીમમાં મળ્યો મોકો..
• T20 વર્લ્ડકપ બાદ બુમરાહ પણ ટીમમાં પાછા આવી ગયા..

જુવો આખી ટીમ 👇🏻

Rohit (C), Jaiswal, Gill, Kohli, KL, Sarfaraz, Pant (WK), Jurel (WK), Ashwin, Jadeja, Axar, Kuldeep, Siraj, Akash Deep, Bumrah and Yash Dayal.
👍8525🔥11👌5🥰2
હાર્દિક પંડ્યા💥 વેકેશન મોડ
119🔥23👍14😁9🥰2🤣2
નવો વિડીયો 👇🏻🤩

https://www.instagram.com/reel/C_sru0ySRRJ/?igsh=cHM1Nm9wOWZsa3p1

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા જાણો બધું જ 💥😎
👍31🔥5
ડાંસ પાર્ટી સાથે ઉજવી શુભમન ગિલે પોતાની 25મી Birthday 🥳🔥

પોતાના ખાસ મિત્ર ઈશાન કિશાન અને કે એલ રાહુલ તથા શ્રેયસ ઐયર પણ જોવા મળ્યા પાર્ટીમાં..
👍5131🔥15😘10
નવો મજેદાર વીડિયો આવી ગયો છે.. 👇🏻

https://www.instagram.com/reel/C_vQ7C4SYxP/?igsh=emd6Z3UzNnlkY2hr

કોમેન્ટમાં ખાસ લખજો આ વિડિયોમાં નવું શું જોવા મળ્યું?
🔥317👍5
‣ દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડની ટીમો જાહેર.
શુભમન ગિલ, રાહુલ, કુલદીપ યાદવ થયા બહાર.

‣ બાંગ્લાદેશ સામે રમાનારી TEST સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ જતા દુલીપ ટ્રોફીની ટીમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

‣ શુભમન ગિલને બદલે મયંક અગ્રવાલ IND-A ટીમના કેપ્ટન બની ગયા છે.
IND-A તરફથી રમી રહેલા ગિલ, રાહુલ, જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપ બાંગ્લાદેશ સામેની સિરીઝમાં હોવાથી દુલીપ ટ્રોફીમાં હવે રમતા જોવા નહિ મળે.

‣ IND-B તરફથી પંત, જયસ્વાલ, યશ દયાલ અને IND-D તરફથી અક્ષર પટેલ ભારતની ટીમમાં સિલેક્ટ થયા હોવાથી દુલીપ ટ્રોફીમાંથી બહાર થયા છે.
👍616🥰2
ભારત સામે રમાનાર ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ:
👍41🤣33🥱8👎1
ધોનીભાઈના ફેન્સ પહોચ્યા લાલબાગના રાજાના દર્શને..

જુવો શું કરી પ્રાર્થના આ વિડિયોમાં👇🏻

https://www.instagram.com/reel/C_zvWk6yda8/?igsh=dHJ0bHZ6d3Jmc2Qy
13👍3👏1
ISHAN KISHAN is BACK 🔥

દુલિપ ટ્રોફીના બીજા રાઉન્ડમાં IND C તરફથી રમી રહેલા ઈશાન કિશાને ફટકારી સદી 💥

126 બોલમાં ફટકાર્યા 111 રન..
73👍21🔥17👏3🥰2
બાપુ અન્ના 😎💥
🔥11836👍6🤡5🤣4🥰3👏3🤷3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમવા વિરાટ કોહલી પહોંચ્યા ચેન્નઈ.. 😎

19 સપ્ટેમ્બરથી રમશે પહેલી ટેસ્ટ 💙
5016👍15🔥10
Bapu 😎🔥
👍8220🔥18😎3🤮1