Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
5.58K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની બાદ હવે યુવરાજ સિંહ ઉપર બનશે ફિલ્મ..

યુવરાજ સિંહની બાયોપિકની ઓફિશ્યિલ જાહેરાત થઇ ગઈ છે...

ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા ક્રિકેટના લેજન્ડ યુવરાજ સિંહના અસાધારણ જીવનને ફિલ્મી પડદા ઉપર લાવશે.

ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું, જોકે આ ફિલ્મમાં યુવીભાઈની ક્રિકેટ કારકિર્દી, સંઘર્ષ અને આખું જીવન બતાવવામાં આવશે.

શું નામ હોવું જોઈએ?
🔥63👍2110🫡7👏1
ભારતીય ટીમ જુન-ઓગસ્ટ 2025 દરમિયાન ઈંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે.. 💥🔥

BCCI એ કર્યું ટાઈમટેબલ જાહેર..
👍38🔥106
ભારતીય ક્રિકેટ ટીમના “ગબ્બર” શિખર ધવને ક્રિકેટને કહ્યુ અલવિદા..

ICC ની 50 ઓવરની ઇવેન્ટ્સમાં 65+ ની એવરેજ ધરાવતા એકમાત્ર ક્રિકેટર..

શિખર ધવન 🙌🏻🔥
136😢60😭39💔21👍16😱10👏4🙉3
55👍18🔥8🥰3👏3
Thala x Thalapathy 💥
👍94🥰19👎12🔥101
🚨BREAKING🚨

ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન મુંબઈ ઇન્ડિયન્સ છોડી LSG માં જોડાયા..

ગૌતમ ગંભીરની જગ્યાએ બન્યા લખનઉ ટીમના મેન્ટર..

#IPL2025
👍569👏8
રવિચંદ્રન અશ્વિને જાહેર કરી પોતાની All Time IPL Playing 11 🔥

• રોહિત- કોહલી ઓપનર્સ 💥
• એમ એસ ધોની : કેપ્ટન 😎
👍114🔥1715👎8🤯5
અવની લેખારાએ પેરિસ પેરાલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં સતત બીજીવાર GOLD MEDAL જીત્યો..
👍468🍾4🔥2👏2🥰1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Duleep Trophy ની તૈયારીઓ 💥

Guess the Batsman 😎
👍64🔥13😁54🥰2
સૂર્યાકુમાર યાદવ ઇજાના લીધે દુલિપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી થયા બહાર..
👍34😢309😁8
Good Morning 💥
57👎13👍11🔥8🤬5🥰1
Happiest Birthday wishes to આપણા શમીભાઇ 💥🔥
99🎉32👍7🍾5🔥4
પાકિસ્તાનના ઘરમાં ઘૂસી બાંગ્લાદેશે કર્યો વાઇટવોશ..💀💥

પોતાના જ ઘરઆંગણે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ પાકિસ્તાન 2-0 થી હાર્યું.. 🤣
🤣77😁24🍌83👎2🔥1