Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
270 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
બાંગ્લાદેશ સામેની હાર બાદ પાકિસ્તાન WTC પોઈન્ટ્સ ટેબલમાં 8માં નંબરે પહોંચ્યું..
😁29🤣24🔥3👍2
Media is too big
VIEW IN TELEGRAM
વર્લ્ડકપ વિનિંગ કેપ્ટન ધોની અને કપિલ દેવ ઉપર ભડક્યા યુવરાજના પિતા યોગરાજ સિંહ..

ધોનીએ અરીસામાં તેનું મોં જોવું જોઈએ. તેણે મારા દીકરા વિરુદ્ધ જે કર્યું છે, તે બધું જ હવે સામે આવી રહ્યું છે. તેને જીવનમાં ક્યારેય માફ કરી શકાશે નહીં.

કપિલ દેવ વિશે કહ્યું- તેમણે 1981માં મને ટીમમાંથી બહાર કર્યો, મેં તેમને કહેલું કે તે હાલ કરીને છોડીશું કે દુનિયા તમારા પર થૂંકશે.
😁27👍20🤡13💩6🔥51
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
જોકે થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે પોતે કહ્યું હતું કે મને લાગે છે મારા ફાધરને કોઈક મેન્ટલ પ્રોબ્લેમ છે, જે એ સ્વીકારતા નથી..
👍412
Guess the Player 👀

દુલિપ ટ્રોફી 2022 માં સૌથી વધારે વિકેટ્સ લેવા વાળા બોલર..

Hint: IPL 2024માં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભાગ હતા..
🔥44👍1410❤‍🔥2👏1
😎
👍14275🥰23😘8❤‍🔥7😭5🤬4😍4🔥3👏2💩2
Birthday Boy 💥🥳
125🍾39👍11🥰4👎2
આવતીકાલથી શરૂ થશે દુલીપ ટ્રોફી જીતવાનો મહાસંગ્રામ 💥

શુભમન ગિલ, ઋતુરાજ, ઐયર સહિત સુપરસ્ટાર્સ જોવા મળશે મેદાનમાં.. 🤩

INDIA A અને INDIA Bની મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી મેદાનમાં રમાશે જ્યારે INDIA C અને INDIA D વચ્ચેની મેચ અનંતપુરમાં રમશે..

સવારે 9.30 વાગ્યાથી જિયો સિનેમા ઉપર જોવા મળશે LIVE 🔥
👍48🔥54🍾3🥰2
નવો વિડિયો આવી ગયો છે 👇🏻🔥

https://www.instagram.com/reel/C_fxvKaNlWE/?igsh=ZzV3eWlweTRzdHZm

જુવો કેવી રીતે બન્યા જય શાહ ICCના નવા બોસ.. 💙🙌🏻
24👍8🔥2
ચારેય ટીમોની Playing 11 💥
#DuleepTrophy
34👍8😁1
શ્રેયસ ઐયરની ટીમ INDIA D સંકટમાં..

23 રનમાં જ પડી ગઈ 4 વિકેટ્સ..

કેપ્ટન ઐયર 9 અને દેવદત્ત પડીકલ 0 પર થયા આઉટ..
👍39😱17
#DuleepTrophy
Day 1 Update:

• INDA vs INDB
પહેલા દિવસની રમતના અંતે India B ની ટીમનો સ્કોર: 202/7

એક સમયે 94/7 પડી ગયા બાદ સરફરાઝ ખાનના ભાઈ મુશિર ખાને બાજી સંભાળી…

મુશિર ખાન: 105*(227)
ખલીલ અહેમદ, આકાશદીપ અને આવેશ ખાને લીધી 2-2 વિકેટ્સ..

• INDC vs INDD
શ્રેયસ ઐયરની ટીમ INDD 164 રનમાં ઓલ આઉટ..

અક્ષર પટેલે એકલા હાથે ઉભા રહી 118 બોલમાં 86 રન ફટકાર્યા..

વિજયકુમાર વૈશાકે લીધી 19 રનમાં 3 વિકેટ્સ..

જવાબમાં INDC ની પણ 91 રનમાં 4 વિકેટ પડી ગઈ..
👍44
Team A vs Team B વચ્ચે આજે રમાયેલી મેચની હાઇલાઇટ્સ: (Day1)

https://www.bcci.tv/bccilink/videos/JuwK0Hu5
👍343👏2
Team C vs Team D વચ્ચે આજે રમાયેલી મેચની હાઇલાઇટ્સ: (Day1)

https://www.bcci.tv/bccilink/videos/gv96eVTr
🔥17👍9🥰1
India B ની ટીમ 321 રન પર ઓલઆઉટ..

મુશિર ખાને ફટકાર્યા 181 રન..🔥

India A તરફથી ઓપનિંગ કરવા શુભમન ગિલ અને મયંક અગ્રવાલ મેદાનમાં.. 💥
👍39😢53