Ishan Joshi - ક્રિકેટપ્રેમી
32.9K subscribers
4.63K photos
267 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ચારેય ટીમોની Playing 11 💥
#DuleepTrophy
34👍8😁1
#DuleepTrophy
Day 1 Update:

• INDA vs INDB
પહેલા દિવસની રમતના અંતે India B ની ટીમનો સ્કોર: 202/7

એક સમયે 94/7 પડી ગયા બાદ સરફરાઝ ખાનના ભાઈ મુશિર ખાને બાજી સંભાળી…

મુશિર ખાન: 105*(227)
ખલીલ અહેમદ, આકાશદીપ અને આવેશ ખાને લીધી 2-2 વિકેટ્સ..

• INDC vs INDD
શ્રેયસ ઐયરની ટીમ INDD 164 રનમાં ઓલ આઉટ..

અક્ષર પટેલે એકલા હાથે ઉભા રહી 118 બોલમાં 86 રન ફટકાર્યા..

વિજયકુમાર વૈશાકે લીધી 19 રનમાં 3 વિકેટ્સ..

જવાબમાં INDC ની પણ 91 રનમાં 4 વિકેટ પડી ગઈ..
👍44
IND D બીજી ઇનિંગમાં 236 રન પર ઓલઆઉટ..

માનવ સુથારે 49 રનમાં લીધી 7 વિકેટો..

ઋતુરાજ ગાયકવાડની ટીમ IND C ને જીતવા 233 રનનો ટાર્ગેટ..

#DuleepTrophy
👍55🔥94👏1