Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.68K photos
275 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
DSP on Duty 😇😂
🤣29232👍21😁16
ગયો ભાઈ છેવટે ચાલો..

AUS: 60/6
લીડ 245 રનની થઈ..
🔥189👍35😁12👎3🥰3👏21
ઓસ્ટ્રેલિયાએ કર્યો દાવ ડિકલેર..

ભારતને જીતવા માટે 275 રનનો આપ્યો ટાર્ગેટ..

54 ઓવર બાકી..
શું લાગે છે..??
🔥184👍38🏆22👏8❤‍🔥7😭4💯3🤓21
ખરાબ લાઇટના કારણે મેચ અટકી..
🤬236😭33😢28🔥16👎84👍4🤔3🌚3🥰2
ગાબામાં સખત વરસાદ ચાલુ.. જલ્દી મેચ ચાલુ થાય એમ લાગતું નથી…

DRAW જ ગણી લો..
👍146💔47😭307
🚨BIG BREAKING🚨

કોઈ મોટો ઇન્ટરનેશનલ ક્રિકેટર આજે રિટાયર થાય તેવી શક્યતાઓ..

શું લાગે છે કોણ હોઈ શકે..?? જો Reports સાચા હોય તો..
💔280👍39😭18😱10😢86🍾4🥰3😁1😨1
👀
👍278😢125💔70🥰31😨1513😱5🆒5👎3🤗3🤯2
IT’S A DRAW 💥

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ થઈ ડ્રો..

1-1 થી બરાબરી સાથે 26 ડિસેમ્બરે મેલબોર્નમાં થશે બંને ટીમો આમને સામને..
226👍69😭14👏8😢7🙈54😁2👌1
રવિચંદ્રન અશ્વિન ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી થયા રિટાયર..

Thank you, Ash Anna for all the memories ❤️
486😢177💔156🫡122😭85👍22🗿9🔥7😨7👌5😁4
ઓસ્ટ્રેલિયાની BIG BASH LEAGUE માં ફેન્ટસી ક્રિકેટ રમતા હોય એમના માટે ખાસ..

🔗 Download Exchange22 👇🏻


https://exchange22.com/app/download/ISHAN

Referral Code: ISHAN
🔥41👍5👎2
નિવૃત્તિ લીધા પછી અશ્વિને કહ્યું, "હું IPL માં CSK માટે તો રમવાનું ચાલુ જ રાખવાનો છું..."
👍237💩50😁21🔥139🥰9👎3🤩2
વિરાટ કોહલીના બાળપણના કોચે દૈનિક જાગરણને કહ્યું,

“વિરાટ હજુ 5 વર્ષ ક્રિકેટ રમશે..

2027ના વનડે વર્લ્ડકપમાં પણ વિરાટ કોહલી રમતા જોવા મળશે..”
👍318🏆8238❤‍🔥21🥰17👎6👏5🔥4🍌3😁2💩2
🔥24155🥰15👍9👏6🤩5💩1
🚨BREAKING NEWS 🚨

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં જ રમાશે..

ICC એ જાહેર કરી મોટી અપડેટ:

2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની મેચો ત્રીજા દેશમાં રમાશે..

2027 સુધી થનારી ICC ની બધી જ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચો Hybrid Model માં રમાશે..

#ChampionsTrophy
👍271🤣53🗿16🥰1311🤡11🔥8👏32🌚1🤨1
ચોથી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર..
#AUSvIND
104👎61🤣23👍22💩19😁17🔥9🥰9🍌9😎5
New Look 🥶🔥
🔥412💩5526👍16👏8🤮8🥰6🤩5👌1
Punjab New Captain Ready 🔥 #IPL2025
206🔥46👍21👏11👎9🥰4
આકાશ ચોપરાએ કહ્યું, "આપણે શુભમન ગિલ વિશે વાત કરવી પડશે.

એશિયાની બહાર છેલ્લી 16 ઇનિંગ્સમાં શુભમન ગિલ 40 રનથી ઉપર નથી કરી શક્યા.

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર 3 પર બેટિંગ કરનારનું આવું ફોર્મ ખરેખર એક સમસ્યા છે.."
🔥205😢129💩35👍3418💯11👎10🤯8🤔7🖕5😁4