ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઈજાગ્રસ્ત શમીના રિપ્લેસમેન્ટ તરીકે કેરળના સંદીપ વોરિઅરને સ્થાન મળ્યું.
બેસ પ્રાઇસ ૫૦ લાખમાં ગુજરાતની ટીમે તેમને ખરીદયા છે.
32 વર્ષના સંદીપ વોરિયર, અત્યાર સુધીમાં 5 IPL મેચ રમી ચુક્યા છે.
GT તેમની ચોથી IPL ફ્રેન્ચાઇઝી હશે, તે અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચુક્યા છે.
ડોમેસ્ટિક કરીઅરમાં તેઓ 200 કરતા પણ વધારે મેચો રમી ચુક્યા છે.

👍23🥰1
શમીના ઇજાગ્રસ્ત થયા બાદ ચાલો જાણીએ કેવી છે ગુજરાત ટાઈટન્સની સંભવિત અને સ્ટ્રોંગ Playing 11:
https://www.instagram.com/p/C4xWKZpS9lW/?igsh=MTA2OTg0aTZ1dzdnMQ==

👍3❤2
પ્રેસ કોન્ફેરન્સમાં કોચ ફ્લેમિંગએ કહ્યું:
આ ધોનીનો call હતો જે CSK ના ભવિષ્ય અંગે વિચારણા કરીને જ લીધો હશે.. આ એક પરફેક્ટ ટાઈમ છે કે જયારે રુતુરાજ માટે ધોનીના ગાઈડન્સ હેઠળ GROW થવાનો મોકો મળશે.
જયારે ધોનીએ ડિકલેર કર્યું ત્યારે લાગણીઓ હતી પરંતુ ઝડપથી જ બધા ખેલાડીઓ રૂતુરાજ માટે ઉજવણીમાં લાગી ગયા હતા.
હું એમ એસ ધોની સંપૂર્ણ સિઝનમાં રમશે અને સારો દેખાવ કરશે એવી અપેક્ષા રાખું છું - શરીર ગયા વર્ષની સરખામણીમાં ઘણું સારું છે, રમવાની ભૂખ અને સારું કરવાની ઈચ્છા હંમેશા જેવી જ છે
CSKના CEOએ કહ્યું, "મને કેપ્ટનની મીટિંગ પહેલા જ આ નિર્ણયની જાણ થઈ હતી. આપણે આ નિર્ણયનું સન્માન કરવું જોઈએ.. - ધોની જે પણ કરે, તે ટીમના હિતમાં છે."

👍59❤28😢7👏4👎1
Media is too big
VIEW IN TELEGRAM
ગુજરાત ટાઈટન્સનું નવું ઓફિશિયલ Anthem - GT Karshe (via Gujarat Titans)
👍10❤3❤🔥1🤮1
🚨 BREAKING 🚨
ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો.
ઓક્શનમાં 3.2 કરોડમાં ખરીદેલા રોબિન મીંઝ ઇજાના લીધે થયા આખી IPLમાંથી બહાર.
ઇજાગ્રસ્ત રોબિન મિન્ઝના સ્થાને બી આર શરથને પોતાની ટીમમાં ઉમેર્યો.
બી આર શરથ – એક વિકેટકીપર-બેટર – ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે અત્યાર સુધીમાં 20 ફર્સ્ટ-ક્લાસ મેચો અને 43 લિસ્ટ A મેચો ઉપરાંત 28 T20 રમી છે અને તેના નામે 328 T20 રન છે.
તે તેની મૂળ કિંમત 20 લાખ રૂપિયામાં GT સાથે જોડાશે.

👍14😁6👎2😢2❤1
Media is too big
VIEW IN TELEGRAM
ડેવિડ વોર્નરને શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિ શિલ્પથી સન્માનિત કરવામાં આવ્યા..
વોર્નર પણ બોલ્યા.. જય શ્રી રામ.. 🚩
વોર્નર પણ બોલ્યા.. જય શ્રી રામ.. 🚩
❤18👍1
Media is too big
VIEW IN TELEGRAM
હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મળ્યા ગળે..
❤8
RCB: 173/6
એક સમયે 78/5 વિકેટ પડી ગયા બાદ અનુજ અને કાર્તિકે બાજી સંભાળી..
CSK માટે મુસ્તાફિઝુર રેહમાને લીધી 4 વિકેટ્સ..
શું લાગે છે?

મેચ જોવા આવવાના હોય તો જોઈ લેજો વીડિયો.. 💙
https://www.instagram.com/reel/C44_LN1ytGA/?igsh=Yjljb2w3eHUzc3p5