This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શું કહેવું છે આમાં..?? 😑
🎥 Jio Cinema/Star Sports
🎥 Jio Cinema/Star Sports
😢18😭16🤬7👎5😐1🗿1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
અમદાવાદમાં રોહિત શર્મા અને હાર્દિક પંડયા MIની ટીમ સાથે મન ભરીને રમ્યાં હોળી.. (🎥 Mumbai Indians)
❤6👍2
ગુજરાત ટાઈટન્સની બધી મેચોનું ટાઈમટેબલ:
https://www.instagram.com/reel/C49eeUuyYxw/?igsh=bmY0Ynh4cnBjcHhw
https://www.instagram.com/reel/C49eeUuyYxw/?igsh=bmY0Ynh4cnBjcHhw
GGs3G8kXcAAOqPh.jpg
135 KB
આગામી T20 વર્લ્ડ કપની તૈયારીમાં પડોશી દેશને મદદ કરવા માટે તથા નેપાળ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે BCCI એ 'ફ્રેન્ડશિપ કપ' નામની ત્રિકોણીય શ્રેણીનું આયોજન કર્યું છે.
આ શ્રેણી T20 ફોરમેટમાં રમાશે. નેપાળની સાથે આ શ્રેણીમાં ગુજરાત અને બરોડાની ડોમેસ્ટિક ટીમ રમતી જોવા મળશે.
ગુજરાતના વાપી શહેરમાં જ બધી 7 મેચો રમાશે.
ત્રિકોણીય શ્રેણી 31 માર્ચથી શરૂ થશે, જેમાં નેપાળ અને ગુજરાત પહેલી મેચ રમશે. 7 એપ્રિલના રોજ આ શ્રેણીની ફાઇનલ મેચ રમાશે.
આ શ્રેણીનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગુજરાતના વાપીમાં "સાઈ મેઘપન સ્પોર્ટ્સલાઈફ" ફેસિલિટીમાં યોજવામાં આવશે.

👍8👌1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મેચ પહેલા હળવા મૂડમાં દેખાયા ચેન્નઈ અને ગુજરાતના પ્લેયર્સ..
આશિષ નેહરા મળ્યા ધોની અને જાડેજા ને..
(🎥 CSK)
આશિષ નેહરા મળ્યા ધોની અને જાડેજા ને..
(🎥 CSK)
🤝7👍1
ચાલો આજથી ટાઇમપાસ માટે હું દરેક મેચની ફેન્ટસી ટીમ અહીં ટેલિગ્રામમાં શેર કરીશ અને કોણ જીતશે એ પ્રેડિક્ટ કરવાનો ટ્રાય કરીશું.
આપણે એક્સપર્ટ બિલકુલ નથી આમાં, એટલે કોઈએ કોપી કરવી નહિ ટીમની 😂 બાકી હારશો તો જવાબદારી તમારી રહેશે..
આવી ગેમ્સની આદત પણ લાગી શકે છે એટલે જવાબદારી પૂર્વક જ રમવી અને એટલી જ રકમ ઈન્વેસ્ટ કરવી જેટલી હારી જાઓ તો પણ ફરક ના પડે..

👍5
*ટૉસ પડ્યા બાદ અને પીચ રિપોર્ટ પછી પણ ફેરફાર થઇ શકે છે, એટલે જો તમે રમતા હોવ તો તમારી રીતે ટીમ બનાવીને રમવું..
👍11
Media is too big
VIEW IN TELEGRAM
IPL 2024માં પહેલી વાર કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલે ધોની, કોહલી અને રોહિત શર્માના ઇન્ફ્લુએન્સ વિશે કરી વાત… (🎥 IPL)
🆒5
T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં સ્થાન માટે શિવમ દુબે હાર્દિક પંડ્યાને ટક્કર આપી શકે..??
👍10
ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 206 રન ફટકાર્યા..
ગુજરાત ટાઇટન્સને જીતવા 207 રનનો ટાર્ગેટ..
ગુજરાત ટાઇટન્સને જીતવા 207 રનનો ટાર્ગેટ..
👍5