ચેન્નાઈ ખાતે રમાનાર IPL2024ની પહેલી મેચ CSKvRCB માટે ટિકિટનું વેચાણ 18 માર્ચ સવારે 9.30 વાગ્યાથી Paytm Insider ઉપર શરુ થશે.
‣ દિવસો ઓછા બાકી હોવાથી મેચની ટિકિટો ફક્ત Online જ મળશે.
‣ સ્ટેડિયમ ઉપર ઈ-ટિકિટ સ્કેન કરીને એન્ટ્રી મેળવી શકાશે.
‣ એક માણસ 2 જ ટિકિટ્સ Online ખરીદી શકશે.
‣ ટીકીટ્સનાં ભાવ 1700 થી લઈને 7500 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે.
જવાનું છે કોઇ જોવા આપણાં ગ્રુપમાથી..?

👍11😁1
Media is too big
VIEW IN TELEGRAM
જુવો ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાએ શું કહ્યું હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ વિશે.. (SportsTak)
👍10🥰2👎1
Media is too big
VIEW IN TELEGRAM
રોહિતને કેપ્ટનશિપમાંથી કેમ હટાવ્યા એ સવાલ ઉપર કેપ્ટન અને કોચ બંને રહ્યા ચુપ..
❤6👎1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મેચની ટિકિટ્સ બુક કરાઈ છે પણ હજુ આવી નથી??
ટ્રેક કેવી રીતે કરવી જુવો વીડિયોમાં.
ટ્રેક કેવી રીતે કરવી જુવો વીડિયોમાં.
❤3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હાર્દિક અને રોહિતનું મિલન 😄❤️
મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો વીડિયો..
મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો વીડિયો..
👍12👎4❤1
નવજોત સિંહ સિધ્ધુ IPL2024 માં સ્ટાર સ્પોર્ટ્સ તરફથી કોમેન્ટ્રી કરતા જોવા મળશે.. ઠોકો તાલી 😄
આવતાની સાથે જ કોહલી, ધોની અને રોહિત ઉપર જોરદાર શાયરી બોલ્યા..
જુવો વીડિયો માં 🔥💙
આવતાની સાથે જ કોહલી, ધોની અને રોહિત ઉપર જોરદાર શાયરી બોલ્યા..
જુવો વીડિયો માં 🔥💙