Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.2K subscribers
4.67K photos
273 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
IPL Retentions બાબતે CSKના CEO બોલ્યા..

“અમને હજુ MSD તરફથી કોઈ પુષ્ટિ મળી નથી, જો કે અમે 100% ઈચ્છીશું કે તેઓ CSK માટે રમવાનું ચાલુ રાખે.

આશા છે કે તેઓ 31મી પહેલા કન્ફર્મ કરશે.”
🔥82👍75🤡4🥰3👏1😁1
પાર્થિવ પટેલ IPL 2025માં ગુજરાત ટાઈટન્સના બેટિંગ મેન્ટોર તરીકે જોડાય તેવી શક્યતાઓ..

ગેરી કર્સ્ટનના ગયા પછી પડી છે જગ્યા ખાલી.. #IPL2025
🥰91👍2616🔥5👏4🫡1
બીજી ટેસ્ટ માટે તૈયારી કરી રહેલી ભારતીય ટીમ 🔥

શુભમન ગિલ રમવા માટે ફિટ.. 🤩

શું લાગે છે સરફરાઝને બહાર બેસવું પડશે કે બીજું કોઈ થશે બહાર?
#INDvNZ
🔥8815👍11
23 ઓક્ટોબર 2022 🙌🏻😎

2 વર્ષ પહેલા આજના જ દિવસે કિંગ કોહલીનું વિરાટ સ્વરૂપ પાકિસ્તાન સામે જોવા મળ્યું હતું..

18 મી ઓવરના 5 માં બોલ ઉપર હારિસ રોફને મારેલો એ છગ્ગો 🔥🤩

કેટલાએ LIVE જોઈ હતી મેચ?
148👍18🔥15🗿13😢5💊4🤡3🏆2👏1
Fantasy ક્રિકેટ રમતા દરેક ક્રિકેટપ્રેમીઓ નવો વિડીયો ખાસ જોજો… 🔥🤩

👇🏻👇🏻

https://yt.openinapp.co/hqhr6
https://yt.openinapp.co/hqhr6
🔥14👍3👌1
🔗 Download App 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👎12👏8👍43🥰1
કોણ કોણ જવાનું છે જોવા..??
68👍10🔥2👏2
Oman ની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..

#EmergingAsiaCup
👌27👍6🥰1
Zimbabwe ની ટીમે T20 ક્રિકેટના ઇતિહાસનો સૌથી Highest સ્કોર ફટકાર્યો..

Gambia ની સામે 20 ઓવરમાં માર્યા 344 રન 🤯🔥

સિકંદર રાઝાએ 43 બોલમાં અણનમ 133 રન કર્યા..
👍64🔥138😱6👎3
Oman ને 6 વિકેટ હરાવતા ઇમર્જિંગ એશિયાકપમાં ટીમ ઇન્ડિયાનો સતત ત્રીજો વિજય..

આયુષ બદોનીએ ફટકાર્યા 27 બોલમાં 51 રન.. 🔥🇮🇳
🔥4114👍4😎1
ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો…

SHUBMAN GILL IS BACK 🔥

સિરાજ અને કુલદીપ થયા બહાર..
#INDvNZ
🔥34👍9
Team India’s Playing 11 🇮🇳🔥
🔥45
ટીમ તૈયાર છે Fantasy Yatra ઉપર..
આવી જાઓ.. 🤩🔥

🔗 Download App 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍27🥱5