Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.7K subscribers
4.65K photos
268 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ શુભમન ગિલ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા..

#INDvNZ
🤩12131🔥17👍10🥰10😈6
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શામીભાઈએ શરૂ કરી કમબેકની તૈયારીઓ 🔥😎
🔥132👍208🤩6🥰2
રણજી ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડની સદી 🔥

મુંબઈ સામેની મેચમાં ફટકાર્યા 171 બોલમાં 145 રન..
🤣7968👍26💩17🔥16👎8❤‍🔥5🥰4🤡1
ન્યુઝીલેન્ડ સામેની બાકીની 2 ટેસ્ટ મેચ માટે વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ..
👍84🔥75
👍8314🔥8👏32🥰1
Womens T20 World Champions 🏆
81🍾18👍11👎9👏4🏆4
South Africa નું નસીબ 💔
💔183😢28👎5👍4🤣2
🏆🙌🏻
135🏆28🫡8🥰6💔6👍5😈2
ટેસ્ટ ક્રિકેટના લેજન્ડ ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી સદી..

25મી રણજી સદી સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૂરા કર્યા 21,000 રન..
🔥87👍14❤‍🔥11💯4🥰32
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
જુઓ શામીભાઈ શું બોલ્યા ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ફિટનેસ વિશે…
👍6113🥰6🔥2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
GT સિવાય કઈ ટીમમાંથી રમવા માગશો?
#Loyalty 🔥
92👍30🥰14
ઇમર્જિંગ એશિયા કપની બીજી મેચમાં UAE ની ટીમ ભારત સામે 107 પર ઓલઆઉટ..
👍75🫡12🥰76🔥4
🔥
🔥152👍1711👏4
UAE ને કચડી ઇમર્જિંગ એશિયાકપની સેમિફાઇનલમાં પહોંચવા વાળી પહેલી ટીમ બની Team India..
🔥68👍135❤‍🔥3
IPL Retentions બાબતે CSKના CEO બોલ્યા..

“અમને હજુ MSD તરફથી કોઈ પુષ્ટિ મળી નથી, જો કે અમે 100% ઈચ્છીશું કે તેઓ CSK માટે રમવાનું ચાલુ રાખે.

આશા છે કે તેઓ 31મી પહેલા કન્ફર્મ કરશે.”
🔥82👍75🤡4🥰3👏1😁1
પાર્થિવ પટેલ IPL 2025માં ગુજરાત ટાઈટન્સના બેટિંગ મેન્ટોર તરીકે જોડાય તેવી શક્યતાઓ..

ગેરી કર્સ્ટનના ગયા પછી પડી છે જગ્યા ખાલી.. #IPL2025
🥰91👍2616🔥5👏4🫡1