Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35K subscribers
4.67K photos
273 videos
7 files
1.28K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ભારતની T20 વર્લ્ડકપ વિનિંગ ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બરે IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ બન્યા..

#IPL2025
40👍8🔥1
Delhi Capitals 3 જ પ્લેયરને રિટેન કરે તેવી શક્યતાઓ... (PTI)

1. ઋષભ પંત (18 Cr)
2. અક્ષર પટેલ (14 Cr)
3. કુલદીપ યાદવ (11 Cr)
👍59🤷‍♂104🔥1
ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..

શુભમન ગિલ ઈજાના લીધે થયા બહાર.. સરફરાઝ ખાનને ટીમમાં મળ્યું સ્થાન..

#INDvNZ
33👍4🔥1
Playing 11
🔥45👍94👎2
રોહીત શર્મા 2 રન પર આઉટ..
💔64😭12👎6👍31🔥1
વિરાટ કોહલી DUCK ઉપર થયા આઉટ..
💔109🤣42😢12🤡6👎4👍3😁2🔥1
સરફરાઝ ખાન પણ 0 પર આઉટ..
IND: 10/3
🥴43😢22👍5👏1
વરસાદના લીધે મેચ તો અટકી છે,

ત્યાં સુધી જોઈ લો મસ્ત નવો વીડિયો કે ક્રિકેટમાં 9 પ્રકારના DUCK કયા કયા હોય છે..??

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DBMGfPrtQ97/?igsh=dW1jZnp3M2FvcjFn

છેલ્લે પૂછેલા સવાલનો જવાબ ખાસ કોમેન્ટ કરજો હો..
🔥18👍6🤣3😁1
11.05 એ શરૂ થશે મેચ..
👍32😁5👎3
જયસ્વાલ 13 અને રાહુલ 0 પર આઉટ..

IND: 33/5

હવે તો બાપુ અને અશ્વિન બચાવે તો થાય કઈ..
💔48🤣8🙉7🥰1
Lunch Break | Day 2

ભારતીય ટીમનો સ્કોર: 34/6

કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા DUCK ઉપર આઉટ..
😭92🤣15🤷‍♂106😱6🤡5😢3👍2👎2🖕1
Indian Express ના રિપોર્ટ્ પ્રમાણે રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે જ રહેવાના છે..

મુંબઈની ટીમ રોહિતની સાથે હાર્દિક, સૂર્યા અને બુમરાહને પણ રિટેન કરી લેવાની છે..

હાર્દિક પંડ્યા જ કેપ્ટન રહેવાના છે..

Times of India ના રિપોર્ટ્ અનુસાર દિલ્હી કેપિટલ્સ ઋષભ પંતને રિટેન તો કરી લેશે પણ તેઓ નવા કેપ્ટનની શોધમાં છે..

અક્ષર પટેલના નામ તરીકે પણ વિચારી શકે છે..

કઈ ટીમ ક્યા પ્લેયર્સને રિટેન કરવાની છે…??

MI:
Rohit, Hardik, Bumrah, Surya

SRH:
Klaasen, Cummins, Abhishek, Head

LSG:
Badoni, Mohsin, Pooran

RR:
Sanju, Jaiswal, Parag

DC:
Pant, Axar, Kuldeep Yadav

PBKS:
Arshdeep, Shashank, Ashutosh
👍10315🔥11🤯8😁1
💔56😭7👍4👎3😁3
😔💔
💔183🤣36😭24😱11👏7👍5🤬5😢5😁3
36 માં ઓલઆઉટ પછી પણ કમબેક કર્યું હતું ઓસ્ટ્રેલિયામાં.. *New Video*

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DBOJqvqy4Uq/?igsh=MTJ4dnNqN2duZTlnbQ==
👍22😢1
Good Morning ☀️

કાલના દિવસે ઈજાગ્રસ્ત થયેલા ઋષભ પંત આજે કીપિંગ નહીં કરે.. ધ્રુવ જુરેલ લેશે તેમની જગ્યા..
👍49💔5👏1
Lunch Break | Day 3

શરૂઆતમાં 4 વિકેટ લીધા પછી ન્યૂઝીલેન્ડનો જોરદાર કાઉન્ટર એટેક..

31 ઓવરમાં જ ફટકારી દીધા 165 રન.. 299 રનની થઈ ગઈ લીડ..

રચીન રવીન્દ્રએ ફટકારી સદી 🔥
🔥35😴9👍6
👇🏻 નવો યુટ્યુબ વીડિયો..👇🏻

https://yt.openinapp.co/s9d4n

IPL 2025 ના Retention ની બધી જ Latest Updates 🔥
🔥21👍92👎2