🌳આજે ખેડા જિલ્લાના સરનાલ ગામ ખાતે 76મો વન મહોત્સવ યોજાયો
🌳મુખ્યમંત્રી @Bhupendrapbjp ના વરદ્હસ્તે મહીસાગર નદીના કિનારે શ્રી ગળતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું
🌳મુખ્યમંત્રી દ્વારા વન-પર્યાવરણ મંત્રી @Mulubhai_Bera, રાજ્યમંત્રી @mukeshpatelmla તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અવસરે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
#vanmahotsav

❤7