GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#CCE_Review
#Date_07/04/2024
#Shift_12_Noon

📌Gujarati Easy
📌English Medium
📌Reasoning Easy
📌Maths Hard


📌Shift 2
રિઝનિંગ = શ્રેણી 5-6, આકૃતિ 9-10 ઈનઈકાવાલિટી ન હતી, સબંધ વાળા -3-4, Di 3-4,Ds 3-4
અંગ્રેજી - સમાનાર્થી - વિરુદ્ધાર્થી 5-6 બાકી સરળ
મેથ્સ = 18 દાખલા સહેલા,12 દાખલા સમય માંગી લે તેવા
ગુજરાતી - સરળ
By Maths master sir
👍6
#CCE_Review
#Date_07/04/2024
#Shift_12_Noon
📌Reasoning માં સમય ખૂબ જ જાય છે.
લોહીના સંબંધ માં અમુક પ્રનો ખૂબ જટીલ હોય છે.
ચાર્ટ અને કોષ્ટક વાળા પ્રશ્નો લખાણ માં લાંબા પરંતુ એકંદરે સરળ
ગાણિતિક પ્રશ્નો માં ટકાવારી, નફો નુકશાન કામ મહેતાણું ના પ્રશ્નો સમય લે છે

📌અંગ્રેજી માં ગ્રામર સરળ પરંતુ અમુક પ્રશ્નો ૪ લાઈન ના વાક્યો સીધી વાક્ય રચના માં ગોઠવવાના હોય છે

📌ગુજરાતી માં સામાનાર્થી , વિરુદ્ધર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ, અગ્રજીમાં થી ગુજરાતી રૂપાંતર એકંદરે ગુજરાતી ભાગ સરળ રહેછે.
📌ટાઇમ મેનેજ કરી ચાલવું, મોટા ભાગના લોકો ૫૫-૬૫ ટીક કરી શકે છે
.
👍5