GCC JOB INFO
45.7K subscribers
18.8K photos
552 videos
4.02K files
8.96K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ઉમેદવારોમાં પરીક્ષા કેન્દ્ર શોધવા બાબતે હજી પણ ઘણા બધા પ્રશ્નો છે અને એનું મુખ્ય કારણ  દરેકને અન્ય જિલ્લામાં કેન્દ્ર ફાળવેલ છે, તો તમારા તાલુકા અથવા શહેરથી પરીક્ષા કેન્દ્ર પરના રૂટ ની માહિતી માટે મંડળ દ્વારા જાહેર કરેલ જિલ્લા વાઇસ હેલ્પલાઇન નો સંપર્ક કચેરી સમય દરમિયાન વિના સંકોચ કરી શકો છો. જેથી અન્ય કોઈપણ ને પૂછવાની જરૂર ન રહે.
#Jr_Clerk