📌કોઈપણ ભરતી બોર્ડ પૂરતી તૈયારી કરી પરીક્ષાની તારીખ જાહેર કરતું હોય છે. પોલીસ ભરતી બોર્ડ પણ યોગ્ય સમયે તારીખ જાહેર કરશે. ઉમેદવારો તૈયારી પર ધ્યાન આપે.. અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ #Hamukh Patel #GPSC
📌ગઈ લોકરક્ષકની ભરતીમાં એક ઉમેદવારે તૈયારી વિના શારીરિક કસોટીમાં ભાગ લીધેલો જેને કારણે તેને હૃદયની તકલીફ થયેલી. જે ઉમેદવારો શારીરિક કસોટી આપવા માંગે છે તે તૈયારી કરતા રહે અને જેણે બિલકુલ તૈયારી ના કરી હોય તે વગર તૈયારીએ શારીરિક કસોટીમાં ભાગ લે નહીં. અધ્યક્ષ શ્રી જાહેર સેવા આયોગ #Hamukh Patel #GPSC