GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#CCE_Review
#Day_6
📌Maths moderate
simplification
percentage
train
boat
proffit loss
Reosaning visual reasoning na question bavujj hata series easy hati
📌English hard most of anto syno and passage
📌Gujarati easy

📌Another Students Review Analogy na 4 question
Mirror nd water image 4-5
Blood raltion 3-2
Reasoning ma 8 question time mangi le aegav Aeva
Maths 10 questions easy
1, Average
2, Bij ganit
3, LCM hcf 2 example easy hata
Series 3 thi5
2 gap vali 1 fibolik series
👍1
#CCE_Review
#Day_6
📌Maths moderate
simplification
percentage
train
boat
proffit loss
Reosaning visual reasoning na question bavujj hata series easy hati
📌English hard most of anto syno and passage
📌Gujrati easy 15 pura aave aevu
Samanarthi - Dharti
Virudharthi - આમન્ત્રણ
કાવ્ય નુ યોગ્ય શીર્ષક આપવો 1 પ્રશ્ન

શીર્ષક આપવો 1 પ્રશ્ન
શબ્દસમુહ - જે નાશ પામતુ નાથી તે
નિકટ નુ વિરુદ્ધાર્થી
અઠવાડિયું -જોડણી
2 પ્રશ્ન ગુજરાતી થી અંગ્રેજી અનુવાદ
1 કર્મની વાક્ય મા અનુવાદ
📌Another Students Review Analogy na 4 question
Mirror nd water image 4-5
Blood raltion 3-2
Reasoning ma 8 question time mangi le aegav Aeva
Maths 10 questions easy
1, Average
2, Bij ganit
3, LCM hcf 2 example easy hata
Series 3 thi5
2 gap vali 1 fibolik series
📌Maths na question 15 aeva easy 15 time mange aeva hta thoda
Reasoning na question easy hta
Gujrati Pan easy j hatu
English fakra vala hta questions hard
Reasoning na 3 question time mange aeva hta

https://t.me/gyansarthiofficial/23514
👍1
#CCE_Review
#Day_6

∆ આકૃતિવાળા
6 question
3 mirror image
3 complete series

( બધા પ્રશ્નોમાં સ્ક્રોલ કરીને જોવું પડતું હતું એટલે સમય હતો હતો.)

∆Blood રિલેશન
3
જેમાંથી 2 M+N,M-N વાળા હતા

∆નંબર સીરીઝ
4
બે સરળ અને બે થોડું વિચારવાળો

∆Analogy
4
2 સરળ અને
1 થોડું ધ્યાનથી જવાબ આવી જાય
1 માં કઈ ખબર જ ન પડી

∆આંકડા સંબંધિત
૫ પ્રશ્નો
•એકમ દશક સ્થાનની અદલાબદલી કરીને સૌથી મોટી કઈ
•શતક અને દશકના સ્થાનની અદલાબદલી કરીને બીજી સૌથી મોટી સંખ્યાના એકમનો અંક શું
૨ પ્રશ્નો આપેલ સંખ્યાને ઉતરતા ક્રમમાં લખતા કયા અંકો તેની જગ્યા પર જ રહે છે.

∆ ડેટા ઇન્ટરપ્રિટેશન
4 પ્રશ્નો
1. લાઈન ગ્રાફ પરથી હરિયાણાના પુરુષ અને ગુજરાતની મહિલાના સંખ્યાનો ગુણોત્તર
2. અલગ અલગ ચાર કંપનીઓના ટ્રકના ઉત્પાદનની સંખ્યા આપી હતી અને તેમાં વર્ષ દરમિયાન કેટલું વેચાય છે તે માહિતી આપેલ હતી. આ ડેટા પરથી કુલ કેટલા ટ્રકો સેલ નથી થયા તે ગણવાના હતા.
3. એક ટેબલ ફોર્મ માં રોકાણકાર ની માહિતી આપી હતી તેમાં સચિનના કુલ રોકાણની સંખ્યા માંગેલ હતી.
4. બાર ડાયાગ્રામમાં માર્ચ મહિનાની વિગતો આપેલ હતી અને તે પરથી કંઈક શોધવાનું કીધું હતું જે ઇઝી હતું.

∆Syllogism
2 પ્રશ્નો હતા.
1. બધા પક્ષી પ્રાણી છે બધા પ્રાણી જીવી જ છે.
2. ઘડો, બાલટી ,બરણી અને ડોલ આ ચાર વિશે નકાર કથનો હતા.

ઉંમર
2 પ્રશ્નો
1. પિતાની ઉંમર પુત્રી કરતા 30 ગણી છે ત્રણ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં સાત ગણી થાય તો પિતાની હાલની ઉંમર શોધો.

https://t.me/gyansarthiofficial/23515
👍4
#CCE_Review
#Day_6

📌
Gujarati
1. ધરતીનું સમાનાર્થી
2. આમંત્રણ નો વિરુદ્ધાર્થી
3. અઠવાડિયું જોડણી
4. વિજયયાત્રા વિગ્રહ
5. આત્મકથા લખવી એ વેસ્ટન સંસ્કૃતિ છે આનું અંગ્રેજીમાં રૂપાંતર
6. મને આત્મકથા લખવા માટે મારા મિત્રોએ સલાહ આપી હતી એનું અંગ્રેજીમાં ભાષાંતર
7. માધવ ક્યાંય નથી વનમાં કાવ્યનું શીર્ષક
📌
Maths
1) બે સંખ્યાનો ગુણાકાર અને ગુ.સા.અ આપેલ હતું અને લસાઅ શોધવાનું કીધું
2) મિશ્રણના બે દાખલા હતા
3) સમાંતર શ્રેણીનું એક પદ આપ્યું હતું અને એમાં પ્રથમ પદ શોધવાનું કીધું હતું
4) સમાંતર શ્રેણીનું તફાવત, પ્રથમ પદ અને 42 માં પદ નું સરવાળો શોધવાનું કીધું હતું
5) ટકાવારીના ત્રણ ચાર, પ્રશ્ન હતા


https://t.me/gyansarthiofficial/23516
👍2