#RMC માં #CPT પરીક્ષા નું આયોજન કર્યા પછી CPT પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. તેમ છતાં કુલ 27 લોકો કે જેમને cpt ની પરીક્ષા આપી નથી કાતો cpt માં પાસ થયા નથી . તેવા લોકો ને શરતી નિમણુક આપવામાં આવી છે અને 6 મહિનામાં cpt પાસ કરવાની મુદત આપી છે . જે ભરતી નિયમોથી તદ્દન વિરુદ્ધ છે .
જો તમારે લેખીત પરીક્ષા પર જ મેરીટ બનવુ હતું તો CPT કેમ લેવામાં આવી????
જાહેરાત માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે cpt પાસ કરશે એજ આગળ ની પ્રક્રિયા માટે યોગ્ય રેહસે તો શરતી નિમણુક કેમ આપવામાં આવી???
CPT ની પરીક્ષા નું પરિણામ કેમ જાહેર કરવામાં નથી આવ્યું ???? CPT પરિણામ જાહેર કર્યા વગર નિમણૂકો કેવી રીતે આપવામાં આવે???
એવી તો શું જરૂરિયાત પડી કે રાતો રાત ભરતી નાં નિયમો બદલવામાં આવ્યા???
https://twitter.com/YAJadeja/status/1496181403352199169?t=OXK0tEBKgUCfl2SyITXmmg&s=09

Document-Verification-list-on-web-185-01-04-2022.pdf
911.8 KB
💥 Senior Clerk CPT Result 💥
➡️ Qualified Student for Document Verification
➡️ Advt No :- 185/202021
( સિનિયર કલાર્ક )
➡️ Exam Date :- 31/07/2021
#GSSSB #Senior_Clerk
#Result #CPT_Result