GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*💥 GPSC ક્લાસ 1-2 પરીક્ષા તારીખો જાહેર (ફેબ્રુ.-એપ્રિલ 2026)*

*🔹 પોસ્ટ: GES, ડેન્ટલ સર્જન, વેટરનરી ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને અન્ય*
*🗓️ પરીક્ષા તારીખો: ફેબ્રુઆરી - એપ્રિલ 2026*

*👉 મુખ્યત્વે વિષય સંબંધિત (Part-2) પેપરની તારીખો જાહેર કરવામાં આવી છે.*

*⤵️ સંપૂર્ણ કાર્યક્રમ અને તમારી પરીક્ષાની તારીખ જોવા માટે:*
https://gccjobinfo.com/gpsc-exam-schedule-2026

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
*💥 GWSSB મહીસાગર ખાતે એપ્રેન્ટિસ માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂ*

*🔹 પોસ્ટ: એપ્રેન્ટિસ (સિવિલ એન્જિનિયર, ગ્રેજ્યુએટ, ITI)*
*🎓 લાયકાત: BE / ડિપ્લોમા / ITI / કોઈ પણ ગ્રેજ્યુએટ*
*💰 સ્ટાઇપેન્ડ: ₹9,000 થી ₹15,000 (ફિક્સ)*

*🗓️ ઇન્ટરવ્યૂ તારીખ: 21/01/2026*
*👉 ખાસ નોંધ: NATS/NAPS પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે.*

*⤵️ ઇન્ટરવ્યૂનું સ્થળ અને વધુ વિગત માટે:*
https://gccjobinfo.com/gwssb-mahisagar-apprentice-recruitment-2026/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
📊📈 *જે પણ મિત્રોને ફક્ત Intraday ટ્રેડિંગ જ કરવું હોય તો ગુજ્જુભાઈ INDEX_TRADER 📊તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે.*


*📌 અમારા નિષ્ણાતો પાસેથી વિશિષ્ટ અપડેટ્સ મેળવો !*
*🔔 INDEX Option*
*🛎️ Stock Option*
*🔔 Proper Entry & Exit*
*🛎️ Market Time Support*
*🔔 IPO Knowledge*
*🛎️ Long Term Investment Plan*

*🎯ચેનલ ને જોઈન કરવાનો કોઈ ચાર્જ નથી માટે જોઇન કરી ને થોડા દિવસ નજર રાખો એટલે ખ્યાલ આવશે. 💼*

*તો એકવાર ખાલી ચેનલની મુલાકાત લઈ લેજો તમે પણ યાદ કરશો.*


*Join Telegram Channel* :
https://t.me/+V5hEWp0m-oJkNGE1

*તમારા બધા જ મિત્રોને શેયર જરૂરથી કરજો.*

જાહેરાત
5
🔥 કોર્સની ઇન્કવાયરી કરવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો,...
📌📲6357161699

🔥 પરીક્ષાને લગતી સચોટ માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ,...
📌https://t.me/govfoodsafetyofficer


🔥 ડેમો લેક્ચર જોવા માટે નીચેની લીંક ક્લિક કરો,...
📌https://youtube.com/playlist?list=PLqR1aOlROv24ztuh5ojn5-Mk9H5cXugEZ&si=xtr-vB8_yKri80r2


🔥 કોર્સ પર્ચેઝ કરવા માટે એપ્લિકેશન વિઝીટ કરો,...
📌https://knowledgesankul.ingeniumedu.com/
3
New Doc 01-18-2026 13.06.pdf
3.6 MB
#PYQ
#BMC
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આજ રોજ લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટર સંવર્ગનું પ્રશ્નપત્ર.
2
1
2
New Doc 01-18-2026 13.06.pdf
3.6 MB
#PYQ
#BMC
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આજ રોજ લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટર સંવર્ગનું પ્રશ્નપત્ર.
tet-i final answer key gujarati medium_012026 (1).pdf
39.8 KB
📌TET-1 2025 FINAL ANSWER KEY ગુજરાતી માધ્યમ
1
*📌 GUJRAT HIGH COURT DRIVER UPDATE*
3
5_6294306866147106655.pdf
1.6 MB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૩૩/૨૦૨૪૨૫– ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT પરીક્ષાને અંતે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B) તેમજ ગેરહાજર/ગેરલાયક/ અસફળ રહેલ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત.
💥 સંરક્ષણ મંત્રાલય (ECHS) જામનગર-રાજકોટ ખાતે ભરતી

🔹 પોસ્ટ: ઓફિસર, મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન
🎓 લાયકાત: MBBS / ગ્રેજ્યુએટ / DMLT + અનુભવ
💰 પગાર: ₹95,000 સુધી (ફિક્સ)

🗓️ છેલ્લી તારીખ: 25/01/2026
📍 નોંધ: આ ભરતી કરાર આધારિત છે અને અરજી ઓફલાઇન (પોસ્ટ દ્વારા) કરવાની રહેશે.

⤵️ સરનામું અને વધુ માહિતી માટે:
https://gccjobinfo.com/echs-jamnagar-recruitment-2026/

🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN
Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
4
*💥 ગુજરાત પોલીસમાં 950 ટેકનિકલ જગ્યાઓ પર ભરતી*

*🔹 પોસ્ટ: PSI (વાયરલેસ/MT), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ*
*🎓 લાયકાત: BE/B.Tech (EC/IT/Comp) અને ડિપ્લોમા (Mech/Auto)*
*💰 પગાર: નિયમ મુજબ*

*🗓️ અરજી તારીખ: 09/01/2026 થી 28/01/2026*
*👉 ખાસ નોંધ: આ ભરતી ફક્ત એન્જિનિયરિંગ/ડિપ્લોમા ઉમેદવારો માટે છે.*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/gujarat-police-recruitment-2026-technical/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
3
નડિયાદ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષા હોય તેવા ઉમેદવારો માટે રાત્રી રોકાણની વ્યવસ્થા`

*Location:*
https://maps.app.goo.gl/JkdEqYzGSPLijdxQA?g_st=aw

*આગામી ૨૧/૦૧/૨૦૨૬ નાં રોજ થી યોજાનાર LRD લોકરક્ષક ભરતી પરીક્ષા માટે નડિયાદ ખાતે આવનાર ઉમેદવાર માટે અમીના હોસ્ટેલ ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.*

👉 *રાત્રી રોકાણ માટે આવનાર ઉમેદવારો ખાસ ધ્યાનમા લેશો* 👈

1⃣ *02 દિવસ પહેલા ફરજિયાત પરીક્ષા માટે આવનાર પરીક્ષાર્થીઓ એ વોટ્સએપ માં કોલલેટર, નામ મોકલી પોતાનું નામ નોંધાવી દેવું , જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે* .

2⃣ 📢 *આધારકાર્ડ અને કોલલેટર ફરજિયાત સાથે લાવવુ.*

3️⃣ 📌 *રહેવાના સ્થળે સ્વચ્છતા રાખવી ગંદકી કરવી નહીં અને શિસ્તબધ્ધ રહેવાનું રહેશે.*

🏠 *સરનામું :*

*અમીના હોસ્ટેલ,*
મરીડા રોડ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાછળ, કેર હોસ્પિટલ પાસે, નડીઆદ જી.ખેડા્
મો. ૯૪૨૭૩૮૧૦૧૯
રહેવા જમવાની વ્યવસ્થા થશે

📱 *કોન્ટેક્ટ નંબર:*
9427381019
3
બીજા જે પણ સમાજ / સંસ્થા  એ  આયોજન કર્યું હોય તો msg મોકલી શકે છે...
@Sarkarijamai_bot પર
AHIR સમાજ ના ભાઈઓ માટે રહેવાની સુવિધા ગોંડલ ખાતે
3