GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.15K files
9.08K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
2
*💥 અમદાવાદ જિલ્લા ટી.બી. સેન્ટરમાં ભરતી*

*🔹 પોસ્ટ: લેબ ટેકનિશિયન (02 જગ્યા)*
*🎓 લાયકાત: 12 પાસ + DMLT કોર્સ*
*💰 પગાર: ₹20,000 (ફિક્સ)*

*🗓️ અરજી તારીખ: 10/12/2025 થી 19/12/2025*
*📍 ઉંમર: 58 વર્ષ સુધી*
*👉 નોંધ: આ ભરતી 11 માસ કરાર આધારિત છે અને અરજી ઓનલાઇન (આરોગ્ય સાથી) કરવાની રહેશે.*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/district-tb-centre-ahmedabad-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
1
રેવન્યુ તલાટીના પરિણામ બાબતે...
👍4
#NCERT
#VACANCY
NCERT Recruitment 2025-26: Notification Out for Non-Teaching Posts.
3
📌 સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના ડિઝાઇનર અને ભારતના વિખ્યાત શિલ્પકાર રામ વનજી સુતારનું ગઈ કાલે મોડી રાત્રે નિધન થયું છે.
🙏5
writeup_181225.pdf
133.9 KB
📌 SCC CGL Tier 1 2025 Result
*💥 GG હોસ્પિટલ જામનગર ખાતે ભરતી*

*🔹 પોસ્ટ: સ્ટાફ નર્સ અને DEO (02 જગ્યા)*
*🎓 લાયકાત: GNM/B.Sc. નર્સિંગ | ગ્રેજ્યુએટ + કમ્પ્યુટર*
*💰 પગાર: ₹20,000 / ₹15,000 (ફિક્સ)*
*📍 ઉંમર: મહત્તમ 40 વર્ષ*

*🗓️ અરજી તારીખ: 13/12/2025 થી 19/12/2025*
*📍 નોંધ: આ ભરતી 11 માસ કરાર આધારિત છે અને અરજી ઓનલાઇન (આરોગ્ય સાથી પોર્ટલ) કરવાની રહેશે.*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/gg-hospital-jamnagar-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
*💥 સક્કરબાગ ઝૂ (જૂનાગઢ) માં વેટરનરી ડોક્ટરની ભરતી*

*🔹 પોસ્ટ: વેટરનરી ડોક્ટર (01 જગ્યા)*
*🎓 લાયકાત: BVSc & AH (વેટરનરી સાયન્સ)*
*💰 પગાર: ₹56,650 (ફિક્સ)*

*🗓️ ઇમેઇલથી અરજી કરવાની છેલ્લી તારીખ: 20/12/2025*
*👉 ખાસ નોંધ: પહેલાં ઇમેઇલથી અરજી મોકલવી, પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.*

⤵️ વધારે માહિતી અને ઇમેઇલ એડ્રેસ માટે:
https://gccjobinfo.com/sakkarbaug-zoo-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
1
*💥 GSSSB દ્વારા ફિઝિયોથેરાપિસ્ટની 138 જગ્યાઓ પર ભરતી*

*🔹 પોસ્ટ: ફિઝિયોથેરાપિસ્ટ (વર્ગ-3)*
*🎓 લાયકાત: BPT (બેચલર ઓફ ફિઝિયોથેરાપી)*
*💰 પગાર: ₹49,600 (5 વર્ષ ફિક્સ)*

*🗓️ અરજી તારીખ: 09/12/2025 થી 15/01/2026*
*📍 ઉંમર: 18 થી 35 વર્ષ*
*📍 ફી: ₹400 / ₹500 (પરીક્ષા આપો તો પરત મળશે)*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/gsssb-physiotherapist-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
4
#LRD
લોકરક્ષક જાહેરાત ક્રમાંક: GPRB/202324/1 નું પ્રસિધ્ધ કરાયેલ આખરી પરિણામમાં પસંદગી થયેલ ઉમેદવારોને માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પસંદગી પત્ર એનાયત કરવા બાબત.

સદરહુ પસંદગી થયેલ ઉમેદવારોને માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તા.૨૩/૧૨/૨૦૨૫ના કલાક ૧૬.૦૦ વાગે પસંદગી પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ રામકથા મેદાન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે.
2
*💥 BMC પરીક્ષા તારીખો અને કોલ લેટર જાહેર*

*🔹 પોસ્ટ: MPHW, FHW, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ અને અન્ય*
*🗓️ પરીક્ષા તારીખો: ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026*

*👉 કોલ લેટર OJAS પરથી ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે.*

*⤵️ તમારી પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે:*
https://gccjobinfo.com/bmc-exam-date-2025-26/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
2
3
3