GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Result-of-CBT-1-for-NTPC-UG-CEN-06-2024.pdf
830.6 KB
RAILWAY NTPC 12th Pass Result Out (Ahmedabad Zone)
5_6120564620001287439.pdf
378.7 KB
FHW DOCUMENT VERIFICATION
5_6124902962172010236.pdf
755.7 KB
GSSSB 368/202526 ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ વિગતવાર જાહેરાત
GSSSB 368/202526 ફિલ્ડ ઓફીસર શૈક્ષણિક લાયકાત
👍1
GSSSB_202526_367.pdf
949.9 KB
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના "મેડિકલ સોશ્યલ વર્કર, વર્ગ -૩ ની ૪૬ જગ્યાઓ પર ભરતી અન્વયે વિગતવાર જાહેરાત

શૈક્ષણિક લાયકાત:- MSW

પગારધોરણ :- ૪૯,૬૦૦ પાંચ વર્ષ સુધી
5
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૨૫/૧૧/૨૦૨૫
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી
3
#BMC
ભાવનગર મહાનગરપાલિકા
1
#BMC
ભાવનગર મહાનગરપાલિકા

કુલ 115 જગ્યાઓ માટે 39,171 ઉમેદવારો મેદાને.
4
5
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૩૦૨/૨૦૨૫૨૬ અને જાહેરાત ક્રમાંક: ૩૩૧/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીના સંભવિત માસ અંગે અગત્યની સૂચના.
3
5_6125320510302592047.pdf
949.9 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક: 367/૨૦૨૫૨૬, મેડિકલ ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ અંગેની વિગતવાર સૂચનાઓ.
3👏1
5_6125320510302592038.pdf
755.7 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક: ૩૬૮/૨૦૨૫૨૬, ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ અંગેની વિગતવાર સૂચનાઓ.
5
6
5
1
Media is too big
VIEW IN TELEGRAM
14,507 નવી પોલીસ ભરતીની જાહેરાત...
✔️✔️✔️✔️✔️

આજ મહિનામાં જાહેરાત આવી જશે...
👍1