1019_1_1_CBRT_pariksha_paddhati.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
sp.tet-ii 2025 result notification_112025.pdf
3 MB
sp.tet-ii 2025 result notification_112025.pdf
1019_1_1_CBRT_pariksha_paddhati.pdf
649.7 KB
GPSSB દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ અને લઘુતમ લાયકી ધોરણ અંગેની સુધારા જાહેરાત
❤1
1875 માં મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીત આઝાદીની લડત દરમિયાન લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યું. બ્રિટિશ શાસન સામે સંઘર્ષના દિવસોમાં, આ શબ્દો 'માતૃભૂમિને વંદન'નો શક્તિશાળી નાદ બનીને ગૂંજી ઉઠ્યા હતા, જેણે દેશવાસીઓને એકતાના તાંતણે બાંધ્યા હતા.
આ ગીતના શબ્દોને ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યા. આજે, આ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા પર સૌ ભારતીયોને હાર્દિક શુભકામના. ગીતના સર્જક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીને ભાવાંજલિ.
આ ગીતના શબ્દોને ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યા. આજે, આ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા પર સૌ ભારતીયોને હાર્દિક શુભકામના. ગીતના સર્જક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીને ભાવાંજલિ.
❤8
5_6084912624758169570.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
DOC-20251107-WA0121..pdf
3 MB
📌 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.07/11/2025 (શુક્રવાર) ના રોજ “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II (Sp.TET-II)-૨૦૨૫નું પરીણામ જાહેર કરવામાં આવ્યું.
DOC-20251107-WA0122..pdf
1.4 MB
📌 "(Special Educator) Special Teacher Eliibility Test-I (Sp.TET-I)-2025 Result Notification"