GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Appointment_order_for_the_post_of_Staff_Nurse_waiting_list_0001.pdf
10.3 MB
#IKDRC
કીડની હોસ્પિટલ સ્ટાફ નર્સ.

ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરની સ્ટાફ નર્સ, વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા આ સંસ્થાની તા.૧૪-૦૪-૨૦૨૩ની જાહેરાત ક્રમાંક: ૦૪/૨૦૨૩/IKDRC મુજબ નિયત ભરતી પ્રક્રિયા અનુસરીને વેઇટિંગ લિસ્ટ યાદી તૈયાર.
(waiting list)
3
copyholder PAK.pdf
2.8 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૯૩/૨૦૨૪૨૫, કોપી હોલ્ડર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.
4
285 Assistant Machineman.pdf
2.8 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૮૫/૨૦૨૪૨૫, આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.
3
279 Ophthalmic Assistant.pdf
2.9 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૭૯/૨૦૨૪૨૫, ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.
3
219 Sterilizer Technician.pdf
4.3 MB
#GSSSB
જાહેરાત ક્રમાંક:૨૧૯/૨૦૨૩૨૪, સ્ટરીલાઇઝર ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર.
4
3
UGC NET (December) 2025 (1).pdf
881.1 KB
📌 UGC NET December 2025 Exam
BMC_202526_18 (1).pdf
936.2 KB
📍 BMC JUNIOR CLERK NOTIFICATION
📌CJI બી.આર.ગવઇએ કાયદા મંત્રાલયને આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સૂર્યકાંતના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

📌CJI બી.આર.ગવઇએ 23 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી મુક્ત થશે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારતના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. અને ભારતીય ન્યાયપાલિકાના પ્રમુખ બનવાની કતારમાં સૌથી અગ્ર સ્થાને છે.

📌નિયુક્તિ બાદ ન્યાયમૂર્તિ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કમાન સંભાળશે. 9 ફેબ્રુઆરી 2027 સુધી એટલે 15 મહિના સુધી આ પદને સંભાળશે.
3
New Doc 10-27-2025 15.28.pdf
2.2 MB
📌વિદ્યાસહાયક ભરતી નિમણુંક આપવા બાબત....
📌વિદ્યાસહાયક ભરતી નિમણુંક અને શાળા/સ્થળ પસંદગી માટે હાજર રહેવાના સ્થળની વિગત
📌ચૂંટણી પંચે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્ત્વની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે, બિહારની જેમ દેશના અન્ય 12 રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો શરૂ કરાશે.

📌આ પ્રક્રિયા હેઠળ તમામ રાજ્યમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવાનું, કાઢવાનું અને અન્ય ખામીઓ સુધારવાનું કામ કરાશે. હું બિહારના 7.5 કરોડ મતદારોને નમન કરું છું, જેમણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવી અને તેને સફળ બનાવી.

📌નોંધનીય છે કે, અત્યાર સુધી દેશમાં 1951થી 2004 વચ્ચે આઠ વખત SIR પ્રક્રિયા કરાઈ છે.
5
DOC-20251027-WA0070..pdf
3.3 MB
📌 જાહેરાત ક્રમાંકઃ૩૩૯/૨૦૨૫૨૬, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રોવિઝનલ આન્સર કી મુજબનું પ્રશ્નપત્ર
CEN-07-2025-NTPC-UnderGraduate-English.pdf
10.2 MB
📌RRB CEN 07/2025 | NTPC (Under Graduate Level)

📢 Full Notification Out!

Total Vacancies: 3058
📘 Qualification: 12th Pass
🎯 Age Limit: 18 - 33 Years
📅 Last Date to Apply: 30 November 2025

📲 Apply Online Now
2
CEN-5_2025_JE_DMS_CMA_-English_-28.10.2025.pdf
3.3 MB
*📌RRB Junior Engineer (JE) Recruitment 2025 Notification Out!*

🔹 Total Posts: 2569
🔹 Post Name: Junior Engineer / Depot Material Superintendent / Chemical & Metallurgical Assistant
🔹 Pay Level: 6 (₹ 35,400 / 4200 GP)
🔹 Qualification: Post-wise (Refer official notice)
🔹 Age Limit: 18 – 33 Years (as on 01 Jan 2026) 🎯

🗓️ Important Dates
👉 Application Start – 31 Oct 2025
👉 Last Date to Apply – 30 Nov 2025

💰 Application Fee
• General / Others – ₹ 500 (₹ 400 refundable after CBT)

🌐 Apply Online Only through Official RRB Websites
"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ"

સદાવ્રતની અલખ જગાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જયંતી નિમિત્તે શત્ શત્ વંદન. જય જલારામ 🙏🏻
🙏133
6