GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*'શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ખજૂરભાઈ ભાગીદાર', કીર્તિ પટેલનો આરોપ:* કહ્યું- જેલમાં પુજા શાહે મારી સામે નીતિન જાનીની પોલ ખોલી હતી
https://divya.bhaskar.com/GZ5V69YKNXb
💥 *SEBI સિકયુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા 110 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ ઓફિસર ગ્રેડ A*
👉 *જગ્યાઓ 110*
👉 *વિભાગ: જનરલ,લીગલ,IT,રિસર્ચ,ભાષા,એન્જિનિયરિંગ*
👉 *લાયકાત: પોસ્ટ પ્રમાણે*
👉 *ફી GEN/OBC/EWS 1000+18% GST, SC/ST/PwBD 100+18 GST*
👉 *ઉંમર 30 વર્ષ*
👉 *પગાર:60000+*
👉 *પસંદગી પ્રક્રિયા: ફેઝ 1,2 અને ઇન્ટરવ્યુ*

🔥 *અરજી કરવાની તારીખ:30 ઓક્ટોબર 2025 થી શરૂઆત ,લાસ્ટ Date હવે જાહેર થશે*

https://gccjobinfo.com/sebi-grade-a-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
4
🚨JOB ALERT🚨

કોઈ it ફિલ્ડ માં એક્સપર્ટ હોય અને Ui Ux કે ફોટોશોપ આવડતું હોય એવા વ્યક્તિ મેસેજ કરે વોટ્સએપ માં...

વોટ્સએપ કરો👇👇👇
6355788252

ટેલીગ્રામ માં મેસેજ કરો👇👇👇
@Itjob2025
7
3
1
CEN-07-2025-NTPC-UnderGraduate-English.pdf
10.2 MB
RRB NTPC 12th Pass Official Notification Out...

Total 3050+ Vacancy

અમદાવાદ Zone માં 153 જગ્યાઓ..

કાલથી Railway NTPC - 12 પાસના ફોર્મ ભરવાના શરૂ....
5
BMC_202526_9 (3).pdf
1017.8 KB
BMC સેનેટરી ઈન્સ્પેક્ટર નોટિફિકેશન.
Join now
BMC_202526_18.pdf
936.2 KB
BMC જુનીયર ક્લાર્ક નોટિફિકેશન.
Join now
3
રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025
──────────────────
🔹 2025 માટે RashtriyaVigyan Puraskar ની જાહેરાત

🔹 પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લીકરને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવશે

🔹 વિજ્ઞાન પુરસ્કાર માટે આઠ વૈજ્ઞાનિકોની પસંદગી કરવામાં આવી

🔹 યુવા વિજ્ઞાન શ્રેણી હેઠળ, વિવિધ શાખાઓના 14 યુવા વૈજ્ઞાનિકોની પસંદગી કરવામાં આવી.
6
BMC JUNIOR CLERK NOTIFICATION
ViewFile.pdf
3.3 MB
#GSSSB
#PAK
જાહેરાત ક્રમાંકઃ૩૩૯/૨૦૨૫૨૬, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ PAK
3
ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂક કરવામાં આવી..
IKDRC Staff NURSE waiting List
3
Appointment_order_for_the_post_of_Staff_Nurse_waiting_list_0001.pdf
10.3 MB
#IKDRC
કીડની હોસ્પિટલ સ્ટાફ નર્સ.

ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરની સ્ટાફ નર્સ, વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા આ સંસ્થાની તા.૧૪-૦૪-૨૦૨૩ની જાહેરાત ક્રમાંક: ૦૪/૨૦૨૩/IKDRC મુજબ નિયત ભરતી પ્રક્રિયા અનુસરીને વેઇટિંગ લિસ્ટ યાદી તૈયાર.
(waiting list)
3