GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.19K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
પ્રતીક્ષાયાદી - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
મલ્ટી પર્પઝ વર્કર

નોકરી મેળવનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન
6
2369.pdf
177 KB
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લામાં ફિમેલ હેલ્થ વર્કર ની ૯ જગ્યાઓ પર ૧૧ માસ કરાર આધારિત ભરતી
વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને ધોરણ 1માં પ્રવેશ વખતે ₹4,000, 9માં ધોરણમાં પ્રવેશ વખતે ₹6,000ની સહાય અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે ₹1 લાખની આર્થિક સહાય…
6
Gsssb Sanitary inspector Ph.pdf
1.9 MB
જાહેરાત ક્રમાંકઃ૩૦૮/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩, સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત.
1
અમદાવાદ કોર્પોરેશન માં કરાર આધારિત નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઈફરી માં 58 જગ્યા
ફોર્મ ભરવા માટે - 3/10/2025 થી 13/10/2025
ફોર્મ ભરવા માટે લિંક -
https://ahmedabadcity.gov.in
1
📌નવા વાવ-થરાદ જિલ્લામાં કલેકટર-DDOની નિમણૂક.
🚍ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ.

👉🏻 ,જાહેરાત ક્રમાંક : -
GSRTC/202526/32 ( ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)

📌 ફોર્મ ભરવાની તારીખમાં ફેરફાર...
તારીખ :- 16/10/25 સુધી ફોર્મ ભરી શકાશે.
2
👉🏻ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ.

👉🏻જાહેરાત ક્રમાંક :- GSRTC/202324/1

👉🏻 ડ્રાઇવર કક્ષામાં સીધી ભરતી માટે આયોજન "ડ્રાઇવિંગ ટેસ્ટ" અંગે સૂચના...
📌 Online Advertisements from Advt. No. 19/2025-26 to 30/2025-26 starting from 03.10.2025 13:00 to 17.10.2025 23:59
👍21
📌 #GSSSB #PO
#GPSC
#STI_UPDATE 2025-26

👉🏻 ફોર્મ ભરવા માટે અહીં ક્લીક કરો 👇🏻
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=dZxednB6LIo=&ano=lzjgUBcnhV8=
# LRD
વધારાના ગુણ બાબત
1
Gsssb Sanitary inspector Ph.pdf
1.9 MB
📌 જાહેરાત ક્રમાંકઃ૩૦૮/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩, સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત.
INMFDU-114_2024-25.pdf
1.1 MB
📌 Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt. No. 114/2024-25 Accounts Officer, Class-2, Gujarat Accounts Service