*ક્લસ્ટર ક્ક્ષા નો રોજગાર ભરતી મેળો* ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
*સ્થળ* :- ઉત્કર્ષ એજ્યુકેશન કેમ્પસ, મોટીદાઉ, મહેસાણા
*ભરતીમેળાની તારીખ :-* ૦૬-૧૦-૨૦૨૫ (સોમવાર )
*સમય* :- સવારે ૧૦:૦૦ કલાકે
*નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું.* https://forms.gle/azMMFdsyNxDi1CYT

❤1
114-202425-AMWESY.pdf
492.2 KB
🔰હિસાબી અધિકારી વર્ગ 2 મુખ્ય પરીક્ષાનો સિલેબસ જાહેર ✅
👉👉Gujarati અને English ગ્રામરમાં 20 બહુવિકલ્પ પ્રશ્નો હશે જે OMRમાં ભરવાના રહેશે અને પેપર ચાલુ થયાં ની 20 મિનિટમાં OMR પરત કરવાની રહેશે.
👉👉Gujarati અને English ગ્રામરમાં 20 બહુવિકલ્પ પ્રશ્નો હશે જે OMRમાં ભરવાના રહેશે અને પેપર ચાલુ થયાં ની 20 મિનિટમાં OMR પરત કરવાની રહેશે.
ViewFile (33).pdf
1.8 MB
✅જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી વર્ગ-૩ ની પ્રાથમિક પરીક્ષાની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત.
Revenue talati FAK
Revenue talati FAK
New Doc 09-26-2025 18.11.pdf
2.3 MB
આજે યોજાયેલ GPSC MAINS પરીક્ષાનું પ્રશ્નપત્ર .
SUBJECT - GS 01
SUBJECT - GS 01
❤3
આમ તો કચ્છી કલા તેની અનોખી ભાત માટે વિશ્વ પ્રસિદ્ધ છે જ, પરંતુ કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની “અજરખ કલા” એક આગવી ઓળખ ધરાવે છે. આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને “જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ” પણ પ્રાપ્ત થયેલ છે.
#FactualFriday
#MahitiMorning
#GITag
#GujaratInformation21219
#FactualFriday
#MahitiMorning
#GITag
#GujaratInformation21219
❤7