*📢 સરકારી નોકરીનું સપનું હવે થશે પૂરું!*
*ચાણક્ય એકેડમી – લાઇબ્રેરી + હોસ્ટેલ ભાવનગર 🚀*
**TET 1-2 અને TAT*
*પરીક્ષાની તૈયારી માટે આવી તક ફરી વખત નહીં મળે**
✅ EWS / OBC / SC વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રી બેચ
✅ *5 મહિના ફ્રી ઓફલાઇન બેચ*
✅ 6 મહિના *ફ્રી હોસ્ટેલ*
✅ 6 મહિના *ફ્રી લાઇબ્રેરી*
✅ ફ્રી તમામ મટીરિયલ્સ
✅ ફ્રી ડેઈલી + વીકલી ટેસ્ટ
*🎯 માત્ર 50 Admission માટે સુવર્ણ તક!*
*શુભારંભ: 22/09/2025*
**સોમવાર*
*સવારે 8:00 કલાકે**
*📍 સરનામું: ટોપથ્રી સર્કલ નજીક, કાચના મંદિરની સામે, ભાવનગર*
*📞 સંપર્ક: 9879047979*

❤2
PAK-15-202526c.pdf
1.5 MB
Provisional Answer Key, Advt. No. 15/2025-26, Lecturer, Gujarat Nursing Service, Class-2
❤2
DOC-20250923-WA0075.pdf
1.2 MB
📌 INDIAN BANK RECRUITMENT 2025
▪️Specialist Officers (SO) – 102+ Vacancies

❤1
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે એટલે કે 23 સપ્ટેમ્બરે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું છે.
આ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ‘વશ’ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ફિલ્મના પ્રોડ્યુસર કલ્પેશ સોની અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકને સન્માનિત કરાયા છે. આ ઉપરાંત ‘વશ’ ફિલ્મમાં શાનદાર અભિનય માટે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

❤4
મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરાયો છે.
આ પુરસ્કાર ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન છે. મોહનલાલ છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપી રહ્યા છે.
નોંધનીય છે કે, મોહનલાલને અગાઉ ભારત સરકારે પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ સન્માનથી સન્માનિત કર્યા હતા. તેમને અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળી ચૂક્યા છે.
તેમણે તેમના કરિયરમાં મલયાલમ, તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.