વિશ્વ ઓઝોન દિવસ 🌍
🔴 ૧૬ સપ્ટેમ્બર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન તરીકે વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે.
🟣 યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સપ્ટેમ્બર 1994 માં 16 સપ્ટેમ્બરને 'ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે આંતરરાષ્ટ્રીય ઓઝોન ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
⚪ પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે. જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી.
⚫ આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ માનવીય કારણોસર ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઇ રહ્યું છે.
🟤 એ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે

❤4👍1
રાજ્યમાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે અંગેની મહત્વાકાંક્ષી યોજના એટલે નમો શ્રી યોજના
#GujaratInformation21064
#Yojna
#GujaratInformation21064
#Yojna
📌 ફક્ત 3 દિવસોમાં SSC CGL ની 31 shifts કેન્સલ થઈ છે આખા દેશમાં. હજી 12 દિવસો બાકી છે & ખબર નહીં હજી કેટલી shifts cancel થશે.
📌 Negligence, mismanagement & lapses have become extremely normal.
📌 ખરેખર exams જેવી એકદમ serious વસ્તુને મજાક બનાવી દીધી છે.
📌 બિચારા ઘણાં candidates એ tickets નું reservation કરાવી દીધું હોઈ & પછી એમને જાણ કરે કે પરીક્ષા કેન્દ્ર બદલાઈ ગયું છે. ઉમેદવારને જે આર્થિક નુકસાન થાય છે એની ભરપાઈ કોણ કરશે? આર્થિક નુકસાન સિવાય mentally પણ ઘણું disturbing હોઈ છે આમાંથી પસાર થવું.
By ASPIRANTS_ZONE_2024

❤4
DAYS LEFT
As on : 16/09/2025
╔══════════════════╗
GPSC Mains (Adv-240)
🛑 Exam Date:- 20/09/2025
DAYS LEFT :- 4
╚══════════════════╝
╔══════════════════╗
જુનિયર કલાર્ક [ કૃષિ ]
🛑 Exam Date:- 21/09/2025
DAYS LEFT :- 5
╚══════════════════╝
╔══════════════════╗
રેવન્યુ તલાટી:- મુખ્ય પરીક્ષા
🛑 Exam Date:- 14/10/2025
DAYS LEFT :- 28
╚══════════════════╝
╔══════════════════╗
S.T.I [ GPSC ]
🛑 Exam Date:- 21/12/2025
DAYS LEFT :- 95
╚══════════════════╝
By ASPIRANTS_ZONE_2024
As on : 16/09/2025
╔══════════════════╗
GPSC Mains (Adv-240)
🛑 Exam Date:- 20/09/2025
DAYS LEFT :- 4
╚══════════════════╝
╔══════════════════╗
જુનિયર કલાર્ક [ કૃષિ ]
🛑 Exam Date:- 21/09/2025
DAYS LEFT :- 5
╚══════════════════╝
╔══════════════════╗
રેવન્યુ તલાટી:- મુખ્ય પરીક્ષા
🛑 Exam Date:- 14/10/2025
DAYS LEFT :- 28
╚══════════════════╝
╔══════════════════╗
S.T.I [ GPSC ]
🛑 Exam Date:- 21/12/2025
DAYS LEFT :- 95
╚══════════════════╝
By ASPIRANTS_ZONE_2024
👍3❤1
▶️આવી જ માહીતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.👇
telegram.dog/gccjobinformation
▶️ આવી જ માહીતી માટે અમારી Instagram ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/gujarat_career_club
▪️ You can also Visit our Website
www.gccjobinfo.com

❤1
1758024841166_Appointment order for Staff Nurse.pdf
16.6 MB
#IKDRC
કીડની હોસ્પિટલ સ્ટાફ નર્સ.
ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરની સ્ટાફ નર્સ, વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા આ સંસ્થાની તા.૧૪-૦૪-૨૦૨૩ની જાહેરાત ક્રમાંક: ૦૪/૨૦૨૩/IKDRC મુજબ નિયત ભરતી પ્રક્રિયા અનુસરીને પસંદગી યાદી તૈયાર.

❤2