GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Credit gsssb_masters for solutions
2
Revenue_Talati_Paper_Solution_By_Pathdarshak_Team_Master_Copy.pdf
21.7 MB
🧿 Revenue Talati Provisional Answer Key By Pathdarshak Team

👉 This is not official Answer Key

👉 આ જવાબવહીમાં ભૂલો નહિવત પ્રમાણમાં છે. છતાંય ભુલચુક માફ કરશો...


🧿 Credit PathdarshakGSSSB
📌સ્વયં સક્ષમ યોજના

આ યોજના હેઠળ વકીલાત, ફાર્મસી, તબીબી, એન્જિનિયરિંગ, સીએ, સીએસ જેવા અભ્યાસક્રમો સાથે સંકળાયેલા વ્યવસાયો તેમજ દવાખાના, મેડિકલ સ્ટોર્સ,આયુર્વેદિક સ્ટોર્સ, નર્સરી અને ફિઝીયોથેરાપી સેન્ટર જેવા સ્વતંત્ર વ્યવસાયો શરૂ કરવા માટે ₹10,00,000 સુધીની લોન સહાય આપવામાં આવે છે
4
👌1
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર નીચેની લિંક પરથી OMR Sheet ડાઉનલોડ કરી શકશે.

https://www.gsssb.co.in/viewomr/

નોંધ : જિલ્લા વાઈઝ સ્કેનિંગ નું કામ પૂરું થશે તેમ તેમ આ લિંક પર તે જિલ્લા ના ઉમેદવારોની OMR Sheet ઉપલબ્ધ થશે
4
1
#GSSSB
#REVENUE_TALATI
#Exam_date
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત.
9
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૧૯/૦૯/૨૦૨૫
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
4
GCC BOOKS STORE:
આવતા મહિનાથી આવશે (બહાર પડે એના 2 દિવસ માં નીકળશે)

LGK અને યુવા વર્તમાન પ્રવાહ  ના લવાજમ   સપ્ટેમ્બર  થી  ચાલુ કરેલ છે

12 મહિના ( ઓક્ટોબર 2025 સપ્ટેમ્બર 2026) સુધી

6 મહિના (ઓકટોબર 2025 થી માર્ચ 2026) સુધી

12 મહિના 800 Rs
6 મહિના 450 Rs

નોંધાવવા માટે 9574305710 વ્હોટસએપ

છેલ્લી તારીખ નોંધાવવા 20 સપ્ટેમ્બર 2025

લિબર્ટી LGK અને યુવા વર્તમાન પ્રવાહ

લિબર્ટી LGK મેગેઝિન સસ્તા દરે GCC BOOKS STORE ના વિધાર્થીઓ માટે


👉 સિટી એરિયા માટે જ છે જ્યાં અંજની,તિરુપતિ, મારુતિ કુરિયર  આવતું હોય

👉 એક જ વાર એડ્રેસ આપવાનું રહેશે પછી દર મહિને બહાર પડશે એના 2 દિવસ માં રવાના થઈ જશે

🔥 ઓર્ડર
9574305710 વ્હોટસએપ

Lgk અને યુવા છૂટક 1300+ Rs થાય છે 12 મહિનાના .500 Rs ની બચત
4
*Urgent Requrment In HDFC Bank* (On Roll Job) Rajkot

❌️*Don't Call*❌️

*ચેતવણી*: ⚠️ મહેરબાની કરી *Deep Banking & Advanced Excel, Outlook (Vlookup/Hlookup/Pivot Table) English Email, Drafting Communication, Knowledge સિવાય કોઈએ Whatsapp માં રિઝ્યુમ મોકલવું નહીં, *Call 📞 તો ખાસ કરીને ના કરવો* 🙏

*Post*: Customer Support Executive
*Only Female👧Can Apply*
*Education*: Graduate Compalsory
*CTC*: 1.80 To 3 Lakh
*Job Time*: 10Am To 6:30Pm
*Experience*: Experience & Fresher Can Apply With Fluency English, Vlookup/Hlookup/Pivot table /Outlook, Email 📧 Drafting, MIS Report, Good Communication Skills With Deep Banking Products Knowledge & Confidence leval Strong. Can be apply

*Job location*: Rajkot

*Job Profile*: Lead the Service Team, Ensuring regulatory and procedural compliance To co-ordinate the audit of the branch Ensuring service excellence to enhance portfolio, control retention, and better cross-sell Authorize and check RO / SO entries Check end products, Check vouchers to clear transactions of Rs. 10 lakhs & above, Vault / Key custodian Customer service oriented Meticulous, Eye for details Ability to manage and motivate front office staff.Thorough overall understanding of banking

*Don't call*📵
Only Whatsap On Resume,👇
7600777717

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
6
👍3
⭐️ REVENUE PAK OBJECTION LINK ACTIVATED :
https://www.gsssb.co.in/GSSSB_TRACK/SearchPage.aspx
REVENUE TALATI PROVISIONAL ANSWER KEY.pdf
2.4 MB
પ્રોવિઝનલ Answer કી
😁8
#LRD
દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર દીઠ ઉમેદવારોની દૈનિક ફાળવણી પત્રક.
6
💥 *IBPS દ્વારા ગ્રામીણ બેંકો માં ભરતી*

👉 *પોસ્ટ:ઓફિસ 👉આસિસ્ટન્ટ મલ્ટી પર્પઝ*
*ઓફિસર સ્કેલ 1,2,3*

👉 *જગ્યાઓ 13000+*
🔥 *અરજી કરવાની તારીખ 1 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર 2025*

*વયમર્યાદા 18 થી 21 વર્ષ થી શરૂઆત*

📚 *લાયકાત: ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટી પર્પઝ (ક્લાર્ક) માટે ગ્રેજ્યુએટ જેની જગ્યાઓ 7972 છે સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજર 3907 જગ્યાઓ અનુભવ જરૂરી નથી*

👉 *સ્કેલ 2 અને 3 માટે પોસ્ટ પ્રમાણે લાયકાત અને અનુભવ*

👉 *પરીક્ષા ગુજરાતી માં છે પ્રિલિમ અને મેન્સ ઓફિસ આસિસ્ટન્ટ અને સ્કેલ 1 માટે*
👉 *પરીક્ષા સ્થળ: અમદાવાદ,બારડોલી,આણંદ,ભાવનગર,ગાંધીનગર,જામનગર,મહેસાણા,રાજકોટ,સુરત વડોદરા*

👉 *ગુજરાત માં જગ્યાઓ કુલ: 511*

સ્કેલ 3:12
સ્કેલ 2 91
સ્કેલ 1:108
મલ્ટી પર્પઝ 300

*વધુ માહિતી માટે*

https://gccjobinfo.com/ibps-rrbs-xiv-notification-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
10
321_જુનિયર_ફાર્માસિસ્ટ_PAK.pdf
2.3 MB
GSSSB Ad no 321_જુનિયર_ફાર્માસિસ્ટ_PAK.pdf
1
GSRTC_202526_32_250915_174512.pdf
1.2 MB
Gsrtc કંડક્ટર દિવ્યાંગ ભરતી
ટેટ 1 પરીક્ષા નો સમય 90 મિનિટ ની જગ્યા હવે 120 મિનિટ કરવામાં આવ્યો છે.
1
📝 મ્યુનિસિપલ સેનેટરી સબ-ઇન્સ્પેક્ટર ફોર્મ સ્ટેટસ

📊 ફોર્મ ભરાયા: 40,000 – 45,000

Actual Ketla Che E Aaj na Lec Ma Joie 10 minutes ma

Topic : Nutrition and Carbohydrate
3