GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
❗️તમામ વિદ્યાર્થીઓ માટે...

આવી જાહેરાત જોડે આપણે કાઈ લેવા દેવા નથી, ટેલિગ્રામની ડિફોલ્ટ જાહેરાત છે.. જે અમે રીમુવ પણ કરી શકતા નથી.. તો આવી જાહેરાત પર ક્લિક કરવું નહિ 👍

અમારી ચેનલ પર કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર કરવામાં આવતા નથી.
👌32
જુનિયર ક્લાર્કની 227 જગ્યાઓ માટે અધધ 96,500 અરજીઓ
Jr. Clerk Waiting Appointment Order.pdf
1.2 MB
VMC Jr. Clerk Waiting Appointment Order

ઘણા સમય બાદ VMC જુનિયર ક્લાર્ક નું વેઇટિંગ લિસ્ટ ઓપન આજે કુલ 111 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ ઓપન થયું છે.

#VMC
5
ViewFile(6)(1).pdf
1.5 MB
💥જાહેરાત ક્રમાંકઃ, ૩૪૯/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩...

💥કુલ જગ્યાઓ :- ૭૫

💥ફોર્મ ભરવાનું શરૂ:- ૦૧-૦૯-૨૦૨૫ થી ૧૫-૦૯-૨૦૨૫ છેલ્લી તારીખ
વિગતવાર અભ્યાસક્રમ.pdf
396 KB
જાહેરાત ક્રમાંક:૩૪૯/૨૦૨૫૨૬-મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
આદિ કર્મયોગી અભિયાન' - દેશનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન…
1
SSC CGL NEW UPDATE
Media is too big
VIEW IN TELEGRAM
જેટકો એપ્રેન્ટિસ ભરતી 2025.
અનુબંધમ એપમા અરજી કરેલ ઉમેદવારોને એપમા જ કોલલેટર મોકલવામાં આવેલ છે. તેઓએ લોગીન કરીને ઇન્ટરવ્યુ રિકવેસ્ટ એસેપ્ટ કરી લેવી. તેમાં schedule મા બધી ડિટેલ પણ આવી જશે. એ રજીસ્ટ્રેશન વાળું ડાઉનલોડ કરી લેવું.
તેઓએ પોલ ટેસ્ટ માટે જેટકો સુરેન્દ્રનગર સર્કલ ઓફિસ, 66 કેવી સ/સ કમ્પાઉન્ડ, શિવ હોટલ બાજુમાં તા : 18.09. 2025 સમય સવારે 8 થી સાંજે 6 મા પોલ ટેસ્ટ માટે આવવાનું રહેશે.
આ ઉપરાંત અનુબંધમ સિવાયના જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોને આગામી 5-6 દિવસમાં ઘરે કોલ લેટર મળશે. તેઓએ કોલ લેટરમા લખેલ તારીખે પોલ ટેસ્ટ માટે આવવાનું રહેશે.
3
*💥 રોજગાર ભરતી મેળો - સુરેન્દ્રનગર 💥*

જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત ભરતી મેળો

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/G5HAgpqd1Dh4o5YB9

📅 *તારીખ : ૦૬/૦૯/૨૦૨૫ ને શનિવાર*
*સમય : સવારે ૧૦:૩0 કલાકે*
🏛️ **ભરતી મેળાનુંસ્થળ :* *જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર*


☀️ *ઉપસ્થિત રહેનાર કંપની : CBS SOLUTION- AHMEDABAD*


🎤જગ્યાનું નામ : *ZED Facilitator* *(M/F)*


📙લાયકાત : Graduate/ Diploma (Any)

📙પગાર : Earn up to 20,000/As per Interview Depends on

📙વય મર્યાદા : 20 થી 40
📙નોકરીનું સ્થળ : Near your home town

*📙Job Description &Other Details:*
(1) Work with Government of India’s MSME ZED Scheme to empower industries and grow with them!

(2) Government Certificate & Recognition

(3) Flexible Timings – Be your own

(4) Two-wheeler & convincing skills

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)

☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
4
2
#GSSSB
#Examcallletter
સર્વેયર, વર્ગ-૩
1👍1
INDPE-02-09-2025.pdf
661.4 KB
📌 Important Notice Regarding Date of the Preliminary/ Mains Examination of Various Advertisements
📌ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા નાના ઉદ્યોગો શરૂ કરવા માટે "લઘુસ્તરીય ધિરાણ યોજના" હેઠળ સરળ શરતો પર નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ યોજના ઓફલાઈનના ઉમેદવારો જ ભાગ લઇ શકે છે
1😁1
*Work From Home🏠 For E-Commerce Company Rajkot*

*ચેતવણી*: ⚠️ *ગુજરાતી શુદ્ધ ભાષામાં કહેવામાં આવે છે કે કોઈએ પણ Whatsapp 📩 Instagram મેસેજ Text ✉️ મેસેજ અને કોલ 📵 કરવા નહીં, નહિતર એમનો નંબર બ્લોક 🚫 કરી દેવામાં આવશે માહિતી માટે રૂબરૂ ઓફિસ પર આવી જવું* 👇

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot

shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

*Post*: Business Development Executive

*Only Female👧Can Apply*

*Experience*: Experience & Fresher Can Apply

*Education*: Min.12th, Pass

*Job Time*: 10Am to 7pm

*Fix Salary*: 10,000 To 13,000 Depends on interview+ Attractive incentive

*Language*: Gujarati, Hindi,

*Location*: Rajkot

*Job Profile*: Tellecalling For Sales For The Company Products, Data Provide by Company Candidates Can use On databases

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ...
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
6