GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#Calander
📌માધ્યમિક શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર અને કેલેન્ડર થયું જાહેર..
13
Documents List.pdf
717.4 KB
GMC - ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ગ્રુપ B માટે ડિપાર્ટમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.
1_1975_1_88_D2_0001.pdf
541.7 KB
ફોરેસ્ટ વિભાગના નવા RR..

ફોરેસ્ટ ના નવા RR એક નજરે
📍 પહેલા લેખિત પરીક્ષા લેવાશે પછી ફિઝિકલ
📍 લેખિત પરીક્ષા MCQ માં જ લેવાશે જેમાં 100 પ્રશ્નો હશે જેમાં એક પ્રશ્ન ના 2 ગુણ હશે ( 200 માર્ક્સ )
📍 લેખિત પરીક્ષા માં પાસ થયેલા જગ્યાના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે .
📍ફોરેસ્ટ ની ભરતી GSSSB ભરતી બોર્ડ જ કરશે.
📍Waiting List દરેક વર્ગમાં 20 % રહેશે.


🔅સિલેબસ
1. જનરલ નોલેજ ( 25 % )
2. સામાન્ય ગણિત ( 12.5 % )
3. ગૂજરાતી ભાષા  ( 12.5 % )
4. પર્યાવરણ અને ઇકોલોજી ના વિષયો ( 50 % )

ફિઝિકલ ટેસ્ટ માં કોઈ ફેરફાર નથી
1. દોડ ( 1600 મીટર- 6 મિનિટ સમય )
2. લાંબો કૂદકો - 15 ફૂટ
3. ઊંચો કૂદકો ( 4 ફૂટ ૩ ઇંચ )
4. પુલ અપ્સ :- 8
5. રસાચડ :- 18 ફૂટ
21
👉મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘૭૬મો વન મહોત્સવ’ યોજાશે

👉રાજ્યકક્ષાની આ ઉજવણીમાં મુખ્યમંત્રી, વન મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે ૨૪માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે

👉મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં ૩૦૦થી વધુ પ્રજાતિઓના વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટીને વધુ સમૃદ્ધ કરાશે
7
#GSSSB
#junior pharmacist
5
3
PAK-9996-202425.pdf
1.3 MB
📌 GPSC (General Studies of Various Post) PAK 23-08-2025
1
1
6
👏2
GSSSB Update
3
૨૪૧/૨૦૨૪૨૫ લેબોરેટરી આસીસ્ટન્ટ(રસાયણ જૂથ), વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ સંભવિત તા.૦૧/૦૯/૨૦૨૫