GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ગેર લાયક ઉમેદવારો
1
7
10
📍ગૌણસેવા પસંદગી મંડળનું official X (twitter) account શરૂ.

Link:-
https://x.com/GsssbOfficial?t=6sx0UbvuYCE9Mxlh2k9-gg&s=09
1
👉 સપ્ટેમ્બરમાં રેવન્યુ તલાટી યોજવા માટે બેઠક વ્યવસ્થાની માહિતીનો પરિપત્ર...
1
👉રેવન્યુ તલાટીનું ફોર્મ ભરતી વખતે ટેકનીકલ error ના કારણે અથવા કોઈપણ કારણોસર કેટલાક ઉમેદવારોને ફી ભરવાની બાકી રહી ગઈ છે. તેમાંથી કેટલાક ઉમેદવારો આજે ગૌણસેવામાં સચિવશ્રીને રજૂઆત કરવા માટે ગયા હતાં.

👉સચિવશ્રીએ કહ્યું છે કે વધારે ઉમેદવારો રજૂઆત કરશે તો અમે ફી ભરવા માટે પોર્ટલ ઓપન કરવાનું વિચારીશું.

👉જે સ્ટુડન્ટ ગાંધીનગરમાં છે એ સ્ટુડન્ટ બે દિવસમાં કર્મચારી ભવનમાં રૂબરૂ અરજી આપી અવવવા વિનતી.

👉આથી જે ઉમેદવારોને કોઈપણ કારણોસર રેવન્યુ તલાટીની ફી ભરવાની બાકી હોય તેઓ નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને આગળની માહિતી મેળવી શકે છે.

9879987878- દેવ ઝાલા
(ફક્ત whatsapp પર મેસેજ કરવો)
5
INRSD-28-08-2025.pdf
753.4 KB
Important Notice Regarding the Proforma of Self Declaration of Advt No. 127/2024-25, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 and 08/2025-26, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
1
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

#GPSC
#DYSO
DYSO ની પ્રાથમિક પરીક્ષાના કૉલલેટર ડાઉનલોડ થવાના શરૂ...
1
INSD-127-2425-08-2526.pdf
663.2 KB
👉 GPSC
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ -3 અને નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ -3 ની પરીક્ષા તા 07/08/2025 ના રોજ યોજાનાર કસોટીમાં કોમન દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યની સૂચના...
1
INCD-AUG-2025.pdf
414.8 KB
Important Notice for Call Letters to be downloaded in the month of August-2025, September-2025 and till 5th October 2025
942_1_1_JC-4TH-Apml-D-V-Instruction.pdf
551 KB
#GPSSB
જાહેરાત ક્રમાંક- ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (હિસાબ/વહીવટ)
4th એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ માં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે.
1
940_1_1_TCM_7TH_Apml_D-V_Instruction.pdf
553.8 KB
#GPPSB
7th એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ માં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે.
ViewFile (2)-1.pdf
1.2 MB
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી હેઠળના મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૦/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત
ViewFile (3).pdf
396 KB
જાહેરાત ક્રમાંક:૩૪૯/૨૦૨૫૨૬-મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
1
ViewFile (4)-1.pdf
1.2 MB
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ, ગાંધીનગર હસ્તકના એક્ષ-રે ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૫૧/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત


▶️
6
આધ્યાત્મિક દિવ્યતાની અનુભૂતિનો ઉત્સવ,
પરંપરા અને લોકસંસ્કૃતિની ભવ્યતાનો મહોત્સવ...

તરણેતર મેળો
26થી 29 ઑગસ્ટ 2025

#GujaratInformation21837
5