GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
3
1
🚘 *Women👧 Friends Taxi*🚘

શું ભારતમાં કોઈ "માત્ર મહિલાઓ" માટે ટેક્સી સેવાઓ છે?

શું એવી ટેક્સી હોવી જોઈએ જે ફક્ત મહિલાઓ માટે જ હોય ​​? (સુરક્ષાના હેતુથી)

ભારતમાં માત્ર મહિલાઓ 👧 માટે સૌથી સલામત અને વિશ્વસનીય Taxi 🚕 છે (સલામતી એટલે મહિલાઓની સલામતી)

ભારતમાં હવે કોઈ યુવતીને (Female) ટેક્સી ગાડીના મળે અથવા તે કોઈ ટૂરમાં, પિકનિક, શહેર સિવાય ક્યાંય પણ ફરવા જવું હોય, એક જગ્યા થી બીજી જગ્યા જવા માંગતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, મહિલાઓની સુરક્ષા (Female Safety) ને લઈ Taxi 🚕 ચાલુ કરી રહ્યા છે..

*We Care For you 👧 Call us if you are Unable to Avail a Taxi, Cab, to reach your Home we'll Pick and drop you home 🏡 safely*

*સેવા સુરક્ષા સેફટી*

*Safety and Comfort*

મહિલા માટે ટેક્સી સેવાઓ ટુરિસ્ટ ટેક્સી સેવા ચલાવવામાં આવે છે. ફક્ત મહિલાઓ માટે પેસેન્જર કાર એ  છે. Taxi
ફક્ત મહિલાઓ માટે છે.

*🚖 ભારત માં કોઈપણ જગ્યાએ Taxi અને વનવે અને રાઉન્ડ ટ્રીપ ના સ્પેશિયાલીસ્ટ*

🛟 ROUND TRIP
🛣️ ONE WAY
🌇 CITY LOCAL
🏵️ Corporate Service
▪️ *ટુર્સ પેકેજ* 🏝️
▪️ *કસ્ટમાઈઝ ટૂર પેકેજ*

▪️ *રાજકોટ - અમદાવાદ ટુ સોમનાથ - વીરપુર - ખોડલધામ - દ્વારકા રાઉન્ડ ટ્રીપ માટે મળશે*

🚗રાજકોટ To અમદાવાદ
🚗રાજકોટ To વડોદરા
🚗રાજકોટ To મોરબી
🚗રાજકોટ To સુરત
🚗રાજકોટ To મુંબઇ

📌 ભારતમાં ઓલ વન-વે તથા રાઉન્ડ ટ્રીપ માટે ટેક્સી સર્વિસ.

💁🏻‍♀️ *તો જરા પણ મોડું કર્યા વગર આજે જ તમારી મુસાફરી ને સરળ તથા યાદગાર બનાવવા માટે સંપર્ક કરો

🤙🏻 *Book Now*
📌 *વધુ માહિતી માટે સંપર્ક કરો.*

🚘 *Women👧 Friends Taxi*🚘
📱 7600202292
Whatsap / Call
🪀:https://wa.link/ube5nw
6

GPSC DYSO રાબેતા મુજબ યોજાશે.
1
PAK-155-202425.pdf
1.2 MB
#GPSC
PAK-155/2024-25
Gujarat Educational Service, Class-2
👍🏻અનેક રજૂઆતો અને મીડિયાના અહેવાલો બાદ સફળતા..👍🏻

#SSC_GD ની રનિંગ ટેસ્ટ ગાંધીનગરના #BSF કેમ્પ (#ચિલોડા) ખાતે લેવામાં આવી રહી છે,જ્યાં ગ્રાઉન્ડની હાલત અતિ ગંભીર કાદવ કીચડ વાળી હતી અને ઉમેદવારોને અગવડતા પડી રહી હતી.

જેમાં
📌ગઈકાલે SSC GD ની ફિઝિકલ પરીક્ષામાં જે ઉમેદવારોની દોડની તારીખ હતી તેને વરસાદી વાતાવરણ અને કાદવ કીચડ વાળી જમીન હોવાને કારણે તારીખ બદલી આપી છે.

📌 ગઈકાલે જે 150 જેવા ઉમેદવારો સ્વેચ્છાએ દોડવાનો નિર્ણય કર્યો હતો અને રનિંગ ટેસ્ટ આપી હતી તે સિવાયના બાકીના તમામ ઉમેદવારો ને હવે રનિંગ ટેસ્ટ માટે 8/સપ્ટેમ્બર/2025 પછીની નવી તારીખ આપવામાં આવશે.

📌ઉમેદવારોની માંગણી પ્રમાણે આજથી ઉમેદવારોને કાદવ કીચડ વાળા મેદાન ના બદલે રોડ ઉપર દોડાવવાનું નક્કી કર્યું છે, જ્યાંસુધી વરસાદી માહોલ છે ત્યાંસુધી રોડ ઉપર રનિંગ ટેસ્ટ થઈ શકે છે.

#આભાર
#SSCGD #CandidateSafety #JusticeForSSCGD
#GUJARAT

https://x.com/YAJadeja/status/1959297359361573329?t=owtpJMbqZiDAWM5jH-ELbQ&s=19
5
essay_mains_2025.pdf
77.8 KB
📌 UPSC Mains Essay 2025
ટાંગલિયા: 700 વર્ષ જૂની હાથવણાટ હસ્તકલા
7
📌 અગત્યની જાહેરાત
તારીખ 07/09/2025 નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 127/2024-25, નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3 તથા 08/2025-26 નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની પ્રાથમિક કસોટી રાબેતા મુજબ તારીખ 07/09/2025નાં રોજ યોજાશે. જેની સંબંધિતોએ નોંધ લેવી.
5_6145561381203613713.pdf
855.1 KB
📌 UPSC 2025 MAINS GS 1 PAPER
GS-2 Mains 2025.pdf
2.1 MB
📌 UPSC 2025 MAINS GS 2 PAPER
5