#AMC_ભરતી_કૌભાંડ
અમદાવાદ #AMC એ ભરતી કૌભાંડમાં 8 કર્મચારીઓને બરતરફ કર્યા, ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડાં કરી વધારી દેવાયા હતા
📌AMC અધિકારી દ્રારા જ માર્ક્સ વધારાયા હતા|
📌AMCના અલગ-અલગ વિભાગમાં કરાઈ હતી ભરતી
📌 પોલીસ ફરિયાદ પણ થશે,
📌સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ માર્કસ વધારી નોકરી અપાવી હતી.
📌મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના AMCની સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારા દ્વારા માર્ક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા હતા અને નોકરી મેળવી લીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
https://x.com/YAJadeja/status/1955991843654500543?t=VC8eS_Ql0lj-G8sYKi6tSA&s=19

❤14🔥2