GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ગુજરાત રાજ્યમાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદસેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત.

અરજી ફોર્મ તારીખ 08/08/2025 થી 30/08/2025 દરમિયાન રાત્રે 12:00 કલાક સુધી ભરી શકાશે.

માનદસેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ખાતે ઉપલબ્ધ છે.
1
7
1
4
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
‼️Waiting-MPHW‼️

👉સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
18 MPHW ભાઈઓનુ‌ વેઈટીગ ખોલવામાં આવ્યું.

👉જેમાં 18 મિત્રોને‌ ફાઈનલ ઓડૅર
આપવામાં આવીયા છે તમામ
મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રતિક આહિર
5
"નમો લક્ષ્મી" યોજના હેઠળ ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓને મળી રહી છે ₹50,000ની શૈક્ષણિક સહાય.
4
SBPO38234.pdf
411.7 KB
GDEST I/6849 તા.૨૮/૦૭/૨૦૨૫ અન્વયે આરોગ્ય વિભાગમાં અર્બન હેલ્થ (સ્ટેટ બજેટ) અંતર્ગત સહાયકફિમેલ હેલ્થ વર્કર તરીકે પસંદગી પામેલ ૦૫ ઉમેદવારોને પોસ્ટિંગ ઓર્ડર આપવા બાબત.
SBPO45759.pdf
408.6 KB
GDEST I/6849 તા.૨૮/૦૭/૨૦૨૫ અન્વયે આરોગ્ય વિભાગમાં અર્બન હેલ્થ (સ્ટેટ બજેટ) અંતર્ગત સહાયકફિમેલ હેલ્થ વર્કર તરીકે પસંદગી પામેલ ૦૩ ઉમેદવારોને પોસ્ટિંગ ઓર્ડર આપવા બાબત.
4
ViewPdf2.pdf
1.5 MB
#GSSSB
SELECT LIST - ADVERTISEMENT NO.212-202324 COMBINED
COMPETITIVE EXAMINATION - GROUP-A
@Gyansarthiofficial
1
TET - 1 ( STD 1 TO 5 ) EXAM COMING SOON
વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5
સામાન્ય ભરતીમાં 1 થી 5 નું વેઇટિંગ આગામી સમયમાં જાહેર થશે.
આગામી સમયમાં TET -1 પરીક્ષાનું આયોજન થઈ શકે.
3
ViewFile (6).pdf
2.4 MB
#GSSSB
#Group_B
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ તથા ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ ના કાર્યક્રમ બાબત.
3
#GSSSB
#Group_B
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ તથા ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ ના કાર્યક્રમ બાબત.
1
2
1
1
1