GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
FAKC-37-202425.pdf
115.2 KB
Final Answer Key (Concerned Subject), Advt. No. 37/2024-25, Deputy Executive Engineer (Civil), Class-2, Gujarat Water Resouce Development Corporation
2
FAKGS-04-08-2025.pdf
82 KB
Final Answer Key (General Studies) of Advt No. 51/2024-25, 77/2024-25, 78/2024-25 and 126/2024-25
કુંવરબાઈનું મામેરું

આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે ₹12,000ની સહાય આપવામાં આવે છે

આવી જ અન્ય યોજનાઓની જાણકારી માટે મારી યોજના પોર્ટલની મુલાકાત લો:- https://mariyojana.gujarat.gov.in/

#GujaratInformation21418
3
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને છ રનથી હરાવીને શાનદાર જીત મેળવી છે. કુલ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં બંને દેશોની બે-બે જીત સાથે શ્રેણીનો અંત થયો છે. ઓવલ ટેસ્ટમાં જીત સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતના 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમે વિદેશ પ્રવાસ દરમિયાન પાંચમી ટેસ્ટ મેચ જીતીને કમાલ કરી બતાવી છે.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી

ધોરણ-1 થી ધોરણ-5 ગુજરાતી માધ્યમની 2500 જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામચલાઉ મેરીટ યાદી વેબસાઇટ vsb.dpegujarat.in પર તા.04/08/2025, સોમવારના રોજ સાંજના 6:30 કલાક બાદથી જોઇ શકાશે.
3
6
1
🏆 EMPIRE TRADING— એક એવી ઓપ્શન ટ્રેડિંગ કમ્યુનિટી, જ્યાં પરિણામો બોલે છે.

ગુજરાત‌‎ ની‌‎ નંબર‌‎ 1️⃣‎ ઓપ્શન‌‎ ટ્રેડિંગ ચેનલ‌‎ EMPIRE TRADING 🏆

💁‌‎ શું‎ તમારે દરરોજ‎ ઘરે‎ બેઠા‎ શેર‌‎ બજાર માં‎ થી‎ 9-15 થી 3-30‎ સુધી‌‎ માં 5000‎ થી‎ 10000 રૂપિયા‌‎ કમાવવા‌‎ ની‎ ઈચ્છા ધરાવો છો?

📌‌‎ અમારા‎ નિષ્ણાતો‎ પાસેથી‎ વિશિષ્ટ‎ અપડેટ્સ‌‎ મેળવો‌‎ !
🔔 INDEX‎ Option‌‎ Calls
🛎️‎ Stock‎ Option Calls
🔔‌‎ Proper‌‎ Entry‎ &‎ Exit
🛎️ Market‎ Time‎ Support
🔔 IPO‎ Knowledge
🛎️‌‎ Long‎ Term‎ Investment‌‎ Plan

🎯ચેનલ ને‌‎ જોઈન‎ કરવાનો‎ કોઈ‎ ચાર્જ‎ નથી‌‎ માટે‌‎ જોઇન કરી ને‎ થોડા દિવસ‌‎ નજર રાખો‎ એટલે‎ ખ્યાલ‎ આવશે.‎ 💼

તો હમણાં‎ જ‎ જોડાઓ.

https://t.me/+Pl5sxBWQmpozYTFl

લિંક ન ખૂલે તો નીચેના નંબર ઉપર WHATSAPP મેસેજ કરવો 👇👇👇👇
https://wa.me/+919662220225

Third Party જાહેરાત
7
આજે જ Subscribe કરો અને જુઓ ભોલેનાથ નો અદ્ભુત વિડિઓ

https://youtu.be/1plMfeAO40A
DO SUBSCRIBE!! ❤️❤️
3👍1
*"તું મારી વાત છોડ*
*જગત આખું હવામાં છે,*
*વગર પીધે*
*અહીંયા સૌ નશામાં છે.*

*ચમત્કારોની બસ*
*આદત પડી ગઈ છે,*
*ને ઈશ્વરથી*
*વધુ શ્રદ્ધા ભૂવામાં છે,*

*સ્પર્ધા વધી ગઈ છે*
*મૂર્તિ તણી ઊંચાઈમાં,*
*બાકી ભગવાન તો*
*સોપારી માંય સમાંયા છે.*

*ચહેરાના રંગ પર*
*ના જવાય હો દોસ્ત,*
*કેમ કે મેં તો દુધથી વધારે*
*ચા ના દીવાના જોયા છે.*

*કેટલી ધીરજ હશે*
*એ ટપાલ ના જમાના માં,*
*આજે બે મિનિટ મોડો*
*રીપ્લાય આપીએ તો*
*લોકોને શક કરતાં જોયા છે.*


*તમે ગમે તેટલું ઈંગ્લીશ ભણ્યા હોય પણ કુતરા પાછળ દોડે એટલે*
*"હઇડ હઇડ" જ કરવું પડે,*
*ત્યાં પછી "excuse me" ના ચાલે.*

*હસતા રમતા રહો*

🙏🙏
49👌8🔥3👍2
*Urgent Requirement In Shakti Banking & Excel Academy Pvt Ltd* (Ashram Road, Ahmedabad)

(ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)

*Only Female👩Candidates Apply*

*Interview Time*: 12pm To 6Pm

*Interview Adresss*:

Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Ashram Road, Near, Vallabh Sadan Opp, Riverfront Area, Ahmedabad

*Post*
✓Business head
✓Faculty
✓Career counselor
✓Office Assistant
✓Admin Assistant
✓ Receptionist
✓Creator/ Anchor Instagram/Facebook/LinkedIn (Social media marketing manager)

*Job Time*: 10Am To 6:30Pm

*Weekly Off* : 2nd/ 4th Satarday & Every Sunday Off

*Education* Graduation Compulsory
Salary*: 12k To 30k depent on interview

*Experience*: Experience & Fresher Can Apply If they have Good Communication Skill & Good Personality, Excel Knowledge

❌️*Don't Call*❌️
Whatsaap On Resume,👇
Bharat Chauhan
7600777717

*Website*: www.shaktijobplacement.com

👉 Bank નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Banking & Excel Academy*
Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Near, Vallabh Sadan, Riverfront Opp, City Gold Cinema, Ashram Road, Ahmedabad- 380015
3
કુંવરબાઈનું મામેરું...

આ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યાના લગ્ન પ્રસંગે ₹12,000ની સહાય આપવામાં આવે છે...
TENTATIVE EXAMINATION SYLLABUS FOR AMC SAHAYAK SANITARY SUB INSPECTOR MCQ TEST

💥AMC સિલેબસ
1
7
👍3
ViewFile (5)-1.pdf
1.2 MB
જાહેરાત ક્રમાક : ૨૧૨/૨૦૨૩૨૪, ગૃપ-B માટે તા. ૦૪/૦૮/૨૦૨૫ ના રોજ ફાળવાયેલ ખાતા/વિભાગ બાબત.
1000353.pdf
689.1 KB
TENTATIVE EXAMINATION SYLLABUS FOR AMC SAHAYAK SANITARY SUB INSPECTOR MCQ TEST
CHSL_05082025.pdf
448.5 KB
📌Tentative Vacancies of Combined Higher Secondary (10+2) Level Examination, 2025 (As on 05.08.2025)
6
DOC-20250805-WA0009..pdf
547.7 KB
📌 #GSSSB
#SANITARY_Inspector
જાહેરાત ક્રમાંક:૩૦૮/૨૦૨૫૨૬-મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
1