GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
MPHW (PH) Exam Date 08/08/2025
2
ViewFile.pdf
308.4 KB
#GSSSB
જા.ક્ર.:૩૧૩/૨૦૨૫૨૬, મત્સ્ય અધિકારી(સામાન્ય), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
ViewFile.pdf
236.8 KB
#GSSSB
જા.ક્ર.:૩૧૧/૨૦૨૫૨૬, વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
ViewFile.pdf
1.9 MB
#GSSSB
#MPHW
જા.ક્ર.:૨૭૫/૨૦૨૪૨૫, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત.
Exam Date 08/08/2025
આંકડા મદદનીશ
અધિક મદદનીશ(સિવિલ)
બાગાયત નિરીક્ષક
MPHW (PH)
સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ
7
💢 °°°GENERAL BATCH°°° 🎯
CLASS-3, Foundation
Online & Offline HyBrid Batch

🔜 COMING SOON 🔜

➡️ માત્ર એક જ બેચમા રેવન્યુ તલાટી,
DYSO | CCE | STI વગેરે જેવી
પરિક્ષાના સિલેબસ આવરી લેવામાં
આવશે.

🧧 શા માટે કિશ્વા ઍકેડેમી ?
• 3000+ સફળ વિદ્યાર્થીઓ આપનાર સંસ્થા
• સૌથી વધુ અનુભવી શિક્ષકો
(નિષ્ણાંત ફેકલ્ટી)

🪷 તમારા નબળા વિષય પર વિશેષ
ભાર આપવામાં આવશે.

📋 FOR MORE INQUIRY:
☎️ 7226850500 | 7228937500

@kiswacareeracademy
8
4
ViewFile.pdf
1.3 MB
📌 ગૃપ-B માટે તા. ૨૮-૦૭-૨૦૨૫ ના રોજ ફાળવાયેલ ખાતા/વિભાગ બાબત
ViewFile.pdf
782.9 KB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ થી ૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના કાર્યક્રમ બાબત.

સુધારેલી PDF
ViewFile (1) (1).pdf
1.1 MB
📌 ગૃપ-B માટે તા. ૨૯-૦૭-૨૦૨૫ ના રોજ ફાળવાયેલ ખાતા/વિભાગ બાબત
2🔥2
*Urgent Requirement In Shakti Banking
& Excel Academy Pvt Ltd* (Ahmedabad, Ashram Road)

(ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)

Only Female candidates Apply Only 👩

Interview Time: 12pm To 6Pm

Interview Adresss:
Date: 02/8/2025
Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Ashram Road, Near, Vallabh Sadan Opp, Riverfront Area, Ahmedabad

Post*
✓Business head
✓Faculty
✓Career counselor
✓Office Assistant
✓Admin Assistant
✓ Receptionist
✓Creator/ Anchor Instagram/Facebook/LinkedIn (Social media marketing manager)

Job Time*: 10Am To 6:30Pm

Weekly Off* : 2nd/ 4th Satarday & Every Sunday Off

Education* Graduation Compulsory
Salary*: 12k To 30k depent on interview

Experience*: Experience & Fresher Can Apply If they have Good Communication Skill & Good Personality,Excel Knowledge

❌️*Don't Call*❌️
Whatsaap On Resume,👇
Bharat Chauhan
7600777717

Website: www.shaktijobplacement.com

👉 Bank નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

Shakti Banking & Excel Academy*
Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Ashram Road, Near, Vallabh Sadan Opp, Riverfront Area, Ahmedabad.
3
💻BEST TOP 10 AI tools you must master!

1. ChatGPT.com – solves anything
2. RecCloud.com – converts speech to text
3. MidJourney.com – generates art
4. Replit.com – writes and runs code
5. Synthesia.ai – creates AI videos
6. Soundraw.io – produces music in seconds
7. Fliki.ai – turns text into TikToks
8. Starry.ai – creates AI avatars
9. PicWish.com– edits photos fast
10. SlidesAI.io – makes presentations for you
4
આત્મહત્યા ક્યારેય વિચાર પણ નો કરવો જોઈએ ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે.

કાંઈક આપણા સારા કર્મ હોય તો જ મનુષ્ય અવતાર મળે એટલે એના વિરુદ્ધ જઈને જીવન ટુંકાવવું એ યોગ્ય નથી..

આત્મહત્યા વિચાર જ્યારે એક કાળ ફરતો હોય ત્યારે આવે જે અમુક સમય અમુક કલાક અમુક મિનિટ અમુક સેકન્ડ માટે નો હોય છે એમાં થી પસાર થઇ જાવ એટલે બધું સારુ જ થઇ જાય.

કોઈ પણ મિત્ર ડિપ્રેસન જેવું લાગતું હોય અત્યારે આના માટે ડોક્ટર ની સલાહ લહો અત્યારે બધી સમસ્યા નુ સમાધાન છે..તમારા પરિવાર ને આવુ કરીને દુઃખી ક્યારેય નો કરો

જિંદગી મળી છે મસ્ત જીવો 🙏😊
18👏1
SSC દ્વારા MTS અને હવાલદાર ભરતી કુલ જગ્યામાં વધારો...

પોસ્ટ : Multi-Tasking (Non-Technical) Staff and Havaldar (CBIC & CBN) Examination, 2025

💥 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ :- 4375
💥 હવાલદાર :- 1089
14
7
*Work From Home🏠 Job*

*જોઈએ છે *Work From Home* માટે ભાઈઓ 👦 અને બહેનોની 👩 જરૂર છે કમીશન બેઈઝ થી જ જરૂરિયાત*

*No Call 📞 No Whatsapp No Msg* 🔽

*Only DM*: shaktijobplacement🔽
https://www.instagram.com/shaktijobplacement/

શું આપ વિધાર્થી છો, શું આપ બિજનેસ મેન છો, શું આપ નોકરી કરો છો , શું આપ દુકાનદાર છો, શું આપ હાઉસ વાઈફ છો, શું આપ કોઈપણ જાત નો ધંધો અથવા નોકરી કરતા હોય સાઈડ ઇનકમ માટે આકર્ષક ઓફર મેળવવા ઈચ્છો છો, શું આપ તમારા ઘરનાને આર્થિક ટેકો આપવા માંગો છો.
પરિવાર ની તથા આપની આવક માં વધારો કરવા માંગો છો. માત્ર ફ્રી ટાઈમમાં દરરોજ તમારો ટાઈમ કાઢીને મોબાઈલથી📱ટેલી કોલિંગ કરી મોટો ફાયદો મેળવો, કમીશન બેઈઝ થી મહિનાના 10 થી 15 હજાર રૂપિયા કમાવો અને આપની અને આપના પરિવાર નો આવક વધારો કરો પરિવાર પ્રત્યે નો ઋણ અદા કરીએ આપના તથા આપના પરિવાર ને આર્થિક મજબુત કરીએ તમારી આજુ બાજુ મિત્રો તથા સગા વહાલા ને અમારી પ્રોડક્ટ સેલ્સ કરીને અને આવો સાથે મળી ને આપના પરિવાર નો વિકાસ કરીએ.

*આકર્ષક કમીશન મેળવો ઘરે બેસી ને ફ્રી ટાઈમ માં સેલ્સ કરીને અઢળક નાણા મેળવીએ*

*વધુ માહિતી માટે Insta Msg કરો👇

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

*Shakti Job Placement*
*Shakti Banking Academy*
*Shakti Excel Academy*
313, 315, 316, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
11👌1
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
‼️‼️જુનિયર ક્લાર્ક ‼️‼️

ડોક્યુમેન્ટ વેરિફિકેશન- 06/08/2025
4