GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
છાતી કુટીને તું રોદણાં ના રોઇશ
મેં ફૂટપાથ પર છોકરાં જોયા છે
ખુમારીથી જીવી લે છે એ જિંદગી
શુ નસીબ નામે એ રોયા છે ???
જો હજુય બીજ ઉગી નીકળશે
તે હજુ સપના ક્યાં ખોયા છે ??
- વિવેક ટાંક
( જિંદગી માં કોઈ નિષ્ફળતા મળે ત્યારે એક વાર નજર ફૂટપાથ પાર નાખી લેવી.....એવાં હજારો લોકો છે જે ત્યાં રહીને પણ સપના જોવાની ને તેને સાચા કરવાની આશા રાખે છે. એમની સામે આપણી સ્થિતિ ઘણી જ સારી છે....દોસ્ત હિમ્મત ના હારવી. ફરી ઉભું થયું લડવું. એ જ કર્મ.. )
ક્રેડિટ sarkarijamaiofficial
32👍1
*Urgent Requirement For MNC Bank* (Banca Channel) (Off Roll Job) (Gujarat)

*Note*: ⚠️ બેન્કિંગ કોર્સ, નોલેજ, એડવાન્સ એક્સલ નોલેજ, અને ડિજિટલ બેન્કિંગ પ્રોડક્ટ નું નોલેજ જરૂરી છે🙏

*Post*: Customer Support Executive (Back Office)

*Interview In Through Google Meet🎙📲🎥 Video

*Only Immediately Joining Before 1/8/2025 Date Can Apply*

*ગર્લ્સ👧& બોયસ👦ને બેંકમાં બેસીને વોકિંગ કસ્ટમર ને ડિજિટલ બેન્કિંગ પ્રોડક્ટ માટે સમજાવું અને કસ્ટમરને સર્વિસ આપવાની રહેશે, *બેક ઓફિસની* જોબ રહેશે, ક્યાંય પણ બહાર જવાનું નથી*

*Job Location*: (Rajkot, Morbi, Tankara, Upleta, Vinchiya, Junagadh, Keshod, Bhesan, Bantwa Mendarda, Somnath, Veravar, Kodinar, Mangrol, Surendranagar, Dhragadhra, Sayla, Bhavnagar, Gariyadhar, Rajula, Amreli, Savarkundla, Chalala, Khamba, Vadia, Jamnagar, Jamjodhpur, Kalawad, Sikka, Porbandar, Okha, Kutiyana, Bhatiya, Chhaya (Ahmedabad, Gandhinagar, Sanad, Prantij, Khedbrahma, Palanpur, Dhanera, Lakhni, Thara, Nadiad, Thasra, Bayad, Surat, Mandvi, Bharuch, Jambusar, Valsad, Motidaman, Navsari, Songadh, Bilimora, Bansda, Vyara, Godhra, Jhalod, Kalol Panchmahals, Devgadh Baria, Halol, Lunawada, Rajpipla, Chhota Udaipur, Kutch, Anjar, Mandvi, Bhachau, Mundra

*Age Limit*: 21to 30

*Male👦Female👧Can Apply*
*No Filed🏃‍♀️🏃Work (Indoor Job)
*Department*: Digital Banking Products
*Designation*: Customer Support Executive
*Education*: Graduation Compulsory
*Job Time*: 10 am to 6:30 pm
*Salary*: 20,000 to 25,000+ Incentive Depends On Interview
*Experience*: Experience & Fresher Can Apply With Banking & Digital Banking, Advanced Excel Knowledge,
All Products Knowledge Can Be Apply

*Job Profile*: Customer Service, Customer Support, Digital Banking Products Knowledge Provide To Walking Customer Like this. UPI/NEFT/RTGS/IMPS/Mobile Banking/ Phone Banking/ Net Banking, Passbook, Email 📧 Drafting Communication Skill, All Type Loan Products Service Provided To Customer In The Bank For Walking Customer,

*Don't call*📵
Only Whatsap On Resume,👇
HR Manager
7600777716

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
2
JUNIOR CLERK RESULT EXAM DATE. 04.05.2025.pdf
12.4 MB
RMC JUNIOR CLERK RESULT DECLARED
❇️04/05/2025 ના રોજ યોજાયેલ પરીક્ષાનું રિઝલ્ટ
RMC Jr Clerk Rank Wise.pdf
2.9 MB
કુલ 60523 ઉમેદવારોમાંથી
🤵‍♂32598 ઉમેદવારે પરીક્ષા આપી



94 માર્ક્સ - 1 ઉમેદવાર
93 માર્ક્સ - 3 ઉમેદવાર
92 માર્ક્સ - 4 ઉમેદવાર
91 માર્ક્સ - 14 ઉમેદવાર
90 માર્ક્સ - 23 ઉમેદવાર
89 માર્ક્સ - 24 ઉમેદવાર
88 માર્ક્સ - 50 ઉમેદવાર
87 માર્ક્સ - 95 ઉમેદવાર
10
📌 કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયક સ્પેશિયલ ભરતી બાબતે
4
RMC FILTER BY VISHAL RABARI DATE. 04.05.2025.pdf
1.7 MB
#RMC_JUNIOR_Clerk
#Filtered_File
આ ફિલ્ટર કરેલ ફાઈલ છે જે ફક્ત અનુમાનીત છે કેટેગરી મુજબ પરિણામ RMC નીઃ ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવું આ ફક્ત ઉમેદવારોના સૌથી વધુ માર્ક્સ મુજબ તૈયાર કરાયેલ છે.

Gyansarthiofficial
Junior Clerk Result filtered by PathdarshakGSSSB.pdf
9.4 MB
RMC Junior Clerk Marks filtered by Pathdarshak Team

Special Thanks to Dhanesh Patadiya Sir.❤️
4
RMC CLERK APPROX RESULT BY PATHDARSHAK.pdf
763.4 KB
🧿 RMC CLERK APPROX MERIT BY PATHDARSHAK TEAM

🧿 Zero OPT OUT + ABSENT મુજબ મેરિટ બનાવેલ છે.

🧿
Credit PathdarshakGSSSB
1
2
2
# Sports

• ભારત માટે ગૌરવશાળી અને ઐતિહાસિક જીત !

• Cairo માં યોજવામાં આવેલી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025માં 17 વર્ષીય AnahatSingh એ બ્રોન્ઝ મેડલ જીત્યો.

• આ મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં 15 વર્ષમાં ભારતનો પ્રથમ મેડલ છે.
6
• આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ

• જંગલમાં વસવાટ કરતા વાઘની સંખ્યા અંદાજે 3,726 થી 5,578 વચ્ચે છે, જેમાંથી આશરે 75% વાઘ ભારતમાં રહે છે.

• છેલ્લા દાયકામાં ભારતમાં વાઘોની સંખ્યા બમણી થઈ ગઈ છે.
7
Photo from khadiyakamlesh
Photo from khadiyakamlesh