GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માઈન્સ સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અહીં સંક્ષિપ્તમાં માહિતી આપેલી છે:
મુખ્ય મુદ્દાઓ:
પોસ્ટનું નામ: માઈન્સ સુપરવાઈઝર (વર્ગ-3)
કુલ જગ્યાઓ: 106
અરજી શરૂ થવાની તારીખ: 15 જુલાઈ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 જુલાઈ 2025
શૈક્ષણિક લાયકાત: માઈનિંગ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા ભૂસ્તરશાસ્ત્ર (Geology)/એપ્લાઈડ ભૂસ્તરશાસ્ત્ર (Applied Geology) માં ડિગ્રી. (કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું ફરજિયાત છે.)

વય મર્યાદા: 18 થી 35 વર્ષ. (સરકારના નિયમ મુજબ અનામત વર્ગને વયમાં છૂટછાટ મળશે.)
પગાર ધોરણ: ₹25,500 થી ₹81,100 પ્રતિ માસ (અંદાજિત)
અરજી ફી:
સામાન્ય (જનરલ) ઉમેદવારો માટે: ₹500/-
અનામત કેટેગરીના ઉમેદવારો માટે: ₹400/-

https://gccjobinfo.com/gsssb-recruitment-2025-17/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
5
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગ્રંથપાલ (Librarian), વર્ગ-3 સંવર્ગની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
મુખ્ય મુદ્દાઓ:
પોસ્ટનું નામ: ગ્રંથપાલ (Librarian), વર્ગ-3
કુલ જગ્યાઓ: 12
અરજી શરૂ થવાની તારીખ: 21 જુલાઈ 2025 (બપોરે 2:00 કલાકથી)
અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ઓગસ્ટ 2025 (રાત્રે 11:59 કલાક સુધી)

શૈક્ષણિક લાયકાત:
માન્ય યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સ અથવા લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં સ્નાતકની ડિગ્રી (Bachelor's Degree).
કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું ફરજિયાત.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી.

વય મર્યાદા (04 ઓગસ્ટ 2025 મુજબ): 18 થી 35 વર્ષની વચ્ચે. (સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે.)
પગાર ધોરણ:
પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર: ₹40,800/- પ્રતિ માસ.
5 વર્ષ પછી: પે મેટ્રિક્સ લેવલ-5 (₹29,200 – ₹92,300).

https://gccjobinfo.com/gsssb-recruitment-2025-16/
3
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સર્વેયર (Surveyor) વર્ગ-3 સંવર્ગની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
મુખ્ય મુદ્દાઓ:
પોસ્ટનું નામ: સર્વેયર (Surveyor), વર્ગ-3
અરજી કરવાની છેલ્લી તારીખ: 28 જુલાઈ 2025
શૈક્ષણિક લાયકાત: માન્ય સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને સર્વેયર કોર્સ (કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું ફરજિયાત છે.)

https://gccjobinfo.com/gsssb-recruitment-2025-15/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
GCC JOB INFO:
જે લોકો ધંધો કરે છે,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,ઘરે બેઠા ઓનલાઇન બિઝનેસ કરે છે, લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

સંપર્ક WhatsApp
9327082546

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
9
😁22👍3
9👍6
સેલ સેલ સેલ GCC BOOKS STORE

આવતી કાલ 28 તારીખથી 30 તારીખ સુધી ઓફર

1 બુક પર વધારાના 30 Rs ઓફ
2 બુક પર વધારાના 80 Rs ઓફ
3 બુક પર વધારાના 120 Rs ઓફ
4 બુક પર વધારાના 170 Rs ઓફ
5 બુક પર વધારાના 200 Rs ઓફ

ઓર્ડર 9574305710 વ્હોટસએપ
ટેલીગ્રામ માં બુક છે
https://t.me/gccbooksstore
www.gccbooksstore.in માં છે
વ્હોટસએપ કેટલોગ https://wa.me/c/919574305710
3
Media is too big
VIEW IN TELEGRAM
તપસ્યા ૩.૦ | રેવેન્યુ તલાટી પ્રિલીમ

👉🏻 ૬૦ દિવસનો શિસ્તબદ્ધ મહાસંકલ્પ

👉🏻 ફક્ત પ્રથમ 5000 વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક

👉🏻 4200+ વિદ્યાર્થીઓ જોડાય ગયેલ છે.

👉🏻 તપસ્યા ૩.૦ ની વિગતવાર માહિતી-
https://youtube.com/live/7KfijRVH7Zw?feature=share

📲 તપસ્યા ૩.૦માં જોડાવવા 8980489895 ઉપર WhatsApp કરવું - https://wa.me/918980489895

NIRMIT ACADEMY
4🔥2
ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
સ્થળ:- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક-૧, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણા

*ભરતીમેળાની તારીખ :-* ૨૮-૦૭-૨૦૨૫ (સોમવાર )

*સમય* :- સવારે ૧૧:૦૦ કલાકે

*નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું.*
https://forms.gle/SjPNXL57GXDhHvYL6
6
3
*The Teachers Academy*

• TET-I, TET-II, TAT(S), TAT(HS) ની ઘરે બેઠા તૈયારી
• PDF મટીરીયલ્સ
• પરીક્ષા અને ભરતી અંગેની તમામ અપડેટ્સ
📞 +91 6355 910 277

આપણી આતુરતાનો અંત...


*YouTube* :👇🏻👇🏻👇🏻
https://youtube.com/@theteachersacademy-g4i?si=At72j9UZg9wFD4Z5


*Telegram* : 👇🏻👇🏻👇🏻
https://t.me/The_Teachers_Academy


*Instagram* : 👇🏻👇🏻👇🏻
https://www.instagram.com/the_teachers_academy_tet_tat?igsh=bW8yaHU0bmYxd2Jv
6👍1🔥1
CCE ગેઝેટ ગુજરાતી.pdf
609.7 KB
CCE ગેઝેટ ગુજરાતી.pdf
1
5
*🔥નિવૃત્ત શિક્ષકોની સેવાનો પરીપત્ર રદ🔥*
👍6