GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
2
2
ભારતીય રિઝર્વ બેંક (RBI) ગ્રેડ A અને B ઓફિસર ભરતી 2025: સંક્ષિપ્ત માહિતી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ગ્રેડ A અને ગ્રેડ B ઓફિસર પદો પર ભરતી માટેની સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી મુખ્યત્વે સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યાઓ માટે છે, જેમાં લીગલ ઓફિસર, મેનેજર (ટેકનિકલ-સિવિલ/ઇલેક્ટ્રિકલ), અને આસિસ્ટન્ટ મેનેજર (રાજભાષા/પ્રોટોકોલ અને સિક્યુરિટી) જેવા પદોનો સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ:
કુલ જગ્યાઓ: 28 (વિભિન્ન ગ્રેડ A અને B પદો માટે).

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 11 જુલાઈ 2025.
અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જુલાઈ 2025 (સાંજે 6:00 વાગ્યા સુધી).

શૈક્ષણિક લાયકાત: પોસ્ટ મુજબ અલગ અલગ.

પગાર ધોરણ: ગ્રેડ અને પોસ્ટ મુજબ અલગ અલગ. ગ્રેડ A માટે આશરે ₹62,500/- પ્રતિ માસ અને ગ્રેડ B માટે આશરે ₹78,450/- પ્રતિ માસ (બેઝિક પે).

https://gccjobinfo.com/rbi-officer-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*
6
ગુજરાત સાયન્સ સિટીમાં 2025માં વિવિધ પદો જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, જનરલ મેનેજર, ટેકનિશિયન, રાઇડ ઓપરેટર, જુનિયર ક્યુરેટર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ એન્જિનિયર, અને મેનેજર માટે 50 થી વધુ જગ્યાઓ પર ભરતી છે. કેટલીક જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 23 મે 2025 થી શરૂ થઈને 6 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. અન્ય કેટલીક જગ્યાઓ માટે 22 જૂન 2025 છેલ્લી તારીખ હતી.

વધુ માહિતી👇👇

https://gccjobinfo.com/gcsc-recruitment-2025/
4
4
ViewFile (9).pdf
3.2 MB
Group B DV
📌જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને ખાતા પસંદગીની યાદી તથા કાર્યક્રમ બાબતની સૂચનાઓ.
👍21
Document list
Document list
Ccc certificate અંગેનો ઠરાવ
1
આવા લોકો ને CCC સર્ટિફિકેટની કોઈ જરૂર નથી
Noc format
1
2025_07_25_જ્ઞાનસહાયક_બાદ_ખાલી_રહેતી_જગ્યા_પર_નિવૃત_શિક્ષને_લેવા.pdf
74.4 KB
શાળાઓમાં ખાલી રહેતી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોને લેવામાં આવશે.
order (1).pdf
71.8 MB
પંચાયત વિભાગમા ફરજ બજાવતા વિવિધ સંવર્ગના કર્મચારીઓના બદલી ઓર્ડર.
ViewFile.pdf
839.3 KB
#GSSSB
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તકની 'મદદનીશ શિક્ષક (મંદબુદ્ધિના બાળકોની શાળા માટે)', વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર.૩૩૪/૨૦૨૫૨૬ મદદનીશ શિક્ષક (મંદબુદ્ધિના બાળકોની શાળા માટે) અંગેની વિગતવાર જાહેરાત.
1
ViewFile.pdf
1.2 MB
#GSSSB
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના નગર આયોજન અને મુલ્યાંકન ખાતું, ગાંધીનગર હસ્તકના સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ ૩૪૧/૨૦૨૫૨૬, સર્વેયર, વર્ગ-૩ અંગેની વિગતવાર જાહેરાત.