GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ViewFile_250721_184435.pdf
1.1 MB
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના sports certificate અને Widow ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી કરવા બાબત
ViewFile (13).pdf
1.2 MB
📌 જાહેરાત ક્ર્માંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ – Aની લેખિત મુખ્ય પરીક્ષાના કામચલાઉ પરિણામ બાદ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ પુન:ચકાસણીની અરજીઓ અન્વયેની વિગતો પ્રસિધ્ધ કરવા બાબત
ViewFile (6).pdf
1.2 MB
📌શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નગર આયોજન અને મૂલ્યાંકન કચેરી, ગાંધીનગર હસ્તકના પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૩૧/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત
3
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા 240 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર - ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન & કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન), ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, પ્લાન્ટ એટેન્ડન્ટ (ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ) જેવી વિવિધ પોસ્ટ્સનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ તારીખો:
* ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 04 જુલાઈ 2025
**ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 24 જુલાઈ 2025
વધુ વિગતો 👇👇*

https://gccjobinfo.com/gsecl-recruitment-2025-2/
5👏2
#GSSSB
જાહેરાત ક્ર્માંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ –Bની મુખ્ય પરીક્ષાના અંતે ઓફલાઇન ડોક્યુમેન્ટ ચકાસણી (Documents Scrutiny) અને ચોઇસ ફીલિંગ માટે સંભવિત તારીખ બાબત
9👍1
IBPS PO ભરતી 2025: ટૂંકી માહિતી
ઇન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા પ્રોબેશનરી ઓફિસર (PO) અને મેનેજમેન્ટ ટ્રેઈની (MT) ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી વિવિધ જાહેર ક્ષેત્રની બેંકોમાં કરવામાં આવશે.
ખાલી જગ્યા:
* કુલ 5208 જગ્યાઓ પર ભરતી થશે.
લાયકાત:
* શૈક્ષણિક લાયકાત: કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી (ગ્રેજ્યુએશન) હોવી ફરજિયાત છે. 21 જુલાઈ 2025 સુધીમાં તમારું પરિણામ આવી ગયું હોવું જોઈએ.
* વય મર્યાદા: 01 જુલાઈ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર SC/ST/OBC/PWD ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે.
મહત્વપૂર્ણ તારીખો:
* ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 01 જુલાઈ 2025
* ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 28 જુલાઈ 2025

વધુ વિગતવાર માહિતી

https://gccjobinfo.com/ibps-po-recruitment-2025/

તારીખ લંબાવામાં આવી
7
🔰દક્ષિણ આફ્રિકાએ #Mpox રોગના ફેલાવાને રોકવા માટે #Mpox રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો

🔸
#SouthAfrica માં વધુ #Mpox કેસ મળી રહ્યા હોવાથી, દેશના રાષ્ટ્રીય આરોગ્ય વિભાગે રસીકરણ શરૂ કરવાની યોજના જાહેર કરી

#Vaccination

🥷MISSION AMC
Photo from G D Jani
5
📊📈 *જે પણ મિત્રોને ફક્ત Intraday ટ્રેડિંગ જ કરવું હોય તો ગુજ્જુભાઈ INDEX_TRADER 📊તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે.*


*📌 અમારા નિષ્ણાતો પાસેથી વિશિષ્ટ અપડેટ્સ મેળવો !*
*🔔 INDEX Option*
*🛎️ Stock Option*
*🔔 Proper Entry & Exit*
*🛎️ Market Time Support*
*🔔 IPO Knowledge*
*🛎️ Long Term Investment Plan*

*🎯ચેનલ ને જોઈન કરવાનો કોઈ ચાર્જ નથી માટે જોઇન કરી ને થોડા દિવસ નજર રાખો એટલે ખ્યાલ આવશે. 💼*

*તો એકવાર ખાલી ચેનલની મુલાકાત લઈ લેજો તમે પણ યાદ કરશો.*


*Join Telegram Channel* :
*https://t.me/+V5hEWp0m-oJkNGE1

*તમારા બધા જ મિત્રોને શેયર જરૂરથી કરજો.*

જાહેરાત
6
1
5
4
1
7
11
*Urgent Requirement In *Shakti Banking & Excel Academy Pvt Ltd* (Sun West Bank, Ashram Road, Ahmedabad)

*Weekly Off* : 2nd/ 4th Satarday Week Off & Every Sunday Week Off

*Post*: Trainer/ Tutor
*Only Female👧Can Apply*
*Experience*: Banking Operations
Experience & Fresher Can Apply fluency in english is a must.Good personality. Data Analysis Course, Advance Excel Knowledge
*Education*: Graduation Compulsory
*Job Time*: 10Am To 6:30Pm
*Salary*: 15k To 30k Depend On Interview
*Language*: English, Hindi, Gujarati
*Location*: (Sun West Bank Ashram Road, Ahmedabad)

*Job Profile*: Provide training
with students for Banking/NBFC/Finances, description, Advanced Excel,
Soft Skills, Communication skills, Personality Development, Identify training needs by evaluating strengths and weaknesses, convincing power, teaching new skills, soft skills, Keey Skill, and knowledge to employees company, Banking, goals and procedures. pleasant personality and fluency in english is must. Good personality. pleasant.

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Founder & Ceo*
Bharat Chauhan
7600777717

Website: www.shaktijobplacement.com

👉 Bank નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Banking & Excel Academy*
Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Ashram Road, Near, Vallabh Sadan Opp, Riverfront Area, Ahmedabad
3
🔥
⌨️⌨️⌨️ ⌨️⌨️⌨️
3
GPSC મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/07/2025
8