#GSSSB
જાહેરાત ક્રમાંકઃ ૨૭૧/૨૦૨૪૨૫, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩, (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
જાહેરાત ક્રમાંકઃ ૨૭૧/૨૦૨૪૨૫, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩, (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
📌વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (HIV) ને રોકવા માટે એક નવી દવાને મંજૂરી આપી છે.
📌આ દવાનું નામ લેનાકાપાવીર છે, જેના વર્ષમાં ફક્ત બે ડોઝ અપાશે. આ દવા ખાસ કરીને એવા લોકો માટે જીવનરક્ષક સાબિત થશે, જેમનું HIVના સંપર્કમાં આવવાનું જોખમ વધારે છે. જેમ કે સેક્સ વર્કર્સ અથવા HIV દર્દીઓની સારવાર અથવા સંભાળમાં સામેલ મેડિકલ સ્ટાફ.
📌હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વૈશ્વિક સ્તરે HIV નિવારણ પ્રયાસોને મજબૂત બનાવવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં આ એન્ટિરેટ્રોવાઇરલ દવાને મંજૂરી આપી હતી, જે લાંબા ગાળાની સુરક્ષા પૂરી પાડે છે.

❤2👍2
કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 હેઠળ ભારતના સૌથી સ્વચ્છ શહેરોની યાદી બહાર પાડી છે. આ રિપોર્ટ પ્રમાણે ઈન્દોર સતત આઠમા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. આ ઉપરાંત 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર છે, જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મામલે સુરત અવ્વલ છે.
DOC-20250717-WA0071..pdf
885 KB
જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક”, વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ-૩ની પરીક્ષાનું આખરી પરિણામ જાહેર.
❤2
Shala sahayak.pdf
1.5 MB
▪️300 કે તેથી વધારે સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળામાં 21000/- ના ફિક્સ પગાર કોન્ટ્રાક્ટથી શાળા સહાયકોની નિમણૂક
INUD-09-202526.pdf
642.5 KB
Important Notice Regarding Document Upload of Advt No. 9/2025-26, Inspector of Motor Vehicles, Class-2, Ports and Transport Department (Special Drive for PwD
ViewFile (9).pdf
762.8 KB
#GSSSB જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/ર૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/ અધિક્ષક”વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”ના મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણની પુન: ચકાસણીની વિગતો.
❤1
IB_ACIO_II_Full_Notification.pdf
323.1 KB
IB ACIO-II Full Notification✅
Total Post: 3,717
Total Post: 3,717
INC-236-202425.pdf
509.8 KB
Important Notice Regarding Consent Form and Consent Deposit of Advt. No. 236/2024-25, Assistant Engineer (Civil), Class-2, (GWSSB)
❤1