GCC JOB INFO
45.5K subscribers
17.1K photos
488 videos
3.3K files
8.55K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*Urgent Requirement In Shakti Banking & Excel Academy Pvt Ltd* (Ahmedabad, Ashram Road)

(ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)
Only Female👧Can Apply

*Interview Time*: 1pm To 6Pm

*Interview Adresss*:
Date: 8/7/2025
(Ahmedabad, Navrangpura, Ashram Road, Near, Vallabh Sadan, (Sun West Bank) 6th Floor, Block B, Office No 602,

*Post* Recpetionsit (1)
Office Assistant (2)
Adming Assistant (1)
Personal Assistant (1)
Trainer/Tutor (1)
Career Counselor (2)

*Job Time*: 10Am To 6:30Pm

*Education* Graduation Compulsory
*Salary*: 12k To 30k depent on interview

*Experience*: Experience & Fresher Can Apply With Good Communication Skill, Excel Knowledge

❌️*Don't Call*❌️
Whatsap On Resume,👇
Bharat Chauhan
7600777717

Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
13
5_6289627735501314138.pdf
862.7 KB
#GSSSB
જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/ર૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/ અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”ના OFFLINE CADRE SELECTION અને OPT- OUT માટે અગત્યની જાહેરાત.
#GPSC
👆MAINS DATE
6
2
ViewFile (2) (2).pdf
1.3 MB
#GSSSB
#Junior_Pharmacist
#Notification
જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત.
💥 *ગુજરાતનો ઈતિહાસ*
*Part 1*

*આવનારી કોઈપણ પરીક્ષા માટે ઉપયોગી*

*🎯Free Printable PDF*

👉 *GK360 - Taiyari ka OTT પર મળશે બધી જ પીડીએફ Free Free Free*

👉 *whatsapp Channel*

https://whatsapp.com/channel/0029VbApNWgFnSz6c9cLZj02
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gk360app

🔥 Instagram
www.Instagram.com/gk360app
3🔥1
👍1
*Urgent Requirement In *Shakti Banking & Excel Academy Pvt Ltd* (Ahmedabad, Ashram Road)

*Interview Time*: 1pm To 6Pm

*Interview Adresss*:
Date: 8/7/2025
(Ahmedabad, Ashram Road, Near, Vallabh Sadan, (Sun West Bank) 6th Floor, Block B, Office No 602,

*Post*: Trainer/ Tutor
*Only Female👧Can Apply*
*Experience*: Banking Operations
Experience & Fresher Can Apply fluency in english is a must.Good personality. Data Analysis Course, Advance Excel Knowledge
*Education*: Graduation Compulsory
*Job Time*: 10Am To 6:30Pm
*Salary*: 15k To 30k Depend On Interview
*Language*: English, Hindi, Gujarati
*Location*: (Ahmedabad, Navrangpura)

*Job Profile*: Provide training
with students for Banking/NBFC/Finances, description, Soft Skills, Communication skills, Personality Development, Identify training needs by evaluating strengths and weaknesses, convincing power, teaching new skills, soft skills, Keey Skill, and knowledge to employees company, Banking, goals and procedures. pleasant personality and fluency in english is must. Good personality. pleasant.

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Founder & Ceo*
Bharat Chauhan
7600777717

Email: ceo@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.

shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Banking Academy*
315/316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
12🙏1
2
5_6289314366097462904.pdf
176.9 KB
#UN_Maheta

યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ દ્વારા સંચાલિત ગાંધીનગર, સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગ/સેવાઓ તેમજ રાજકોટ, ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર કાર્યરત કરવા નવું મહેકમ મંજુર કરવા અંગેની રૂ.૬૬.૦૪ કરોડની વર્ષ ૨૦૨૫-૨૬ ની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત...

વિવિધ આરોગ્યા ના પ્રોફેસર,સ્પેસ્યલિસ્ત ડોક્ટર ડોક્ટર, class 1,2 થતાં વિવિધ ક્લાસ 3 ની પોસ્ટ ની નવી જગિયા ઊભી કરવા બાબત...

1)Staff Nurse
2)Pharmacist
3)X-Ray Technician
4)Laboratory Assistant
5)X-Ray Assistant
6)Medical Officer
7)Laboratory Technician

Job location city -Gandhinagar, Surat, Bhavnagar & Rajkot
1
નવી CCE ભરતી 🔥
🔥2
🪶સાબરકાંઠા જિલ્લા પંચાયત🪶
1
2205.pdf
691.7 KB
🪶ભરૂચ જનરલ હોસ્પિટલ ભરતી🪶
BSL-3 RECRUITMENT (1)_compressed.pdf
363.8 KB
🪶AIIMS- રાજકોટ ભરતી🪶

👉છેલ્લી તારીખ :-23-07-2025
1
🔰 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ સંવર્ગની ભરતી અંગેની જાહેરાત…

GSSSB ADVT 323/202526
ડેન્ટલ ટેકનીશીયન, વર્ગ-૩ (દિવ્યાંગ ભરતી)

GSSSB ADVT 324/202526
ગ્રંથપાલ, વર્ગ-૩ ટોટલ
૧૨ જગ્યાઓ પર ભરતી

GSSSB ADVT 325/202526
સર્વેયર, વર્ગ-૩ ટોટલ ૬૦ જગ્યાઓ પર ભરતી
1
2192 (2).pdf
563.5 KB
🖌RMC મા કરાર આધારિત ભરતી🖌

🪶એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

🪶પબ્લીક હેલ્થ મેનેજર (PHM)
Advertisement-30-31.pdf
2.2 MB
📌RECRUITMENT OF LOCAL BANK OFFICERS ON REGULAR BASIS IN BANK OF BARODA

👉 Total Vacancies :- 2500

👉Online Registration of Application starts from : 04.07.2025
👉Last date for Submission of Application & Payment of fees: 24.07.2025
1
📌 #GSSSB
👉🏻જાહેરાત ક્રમાંક:૨૧૭/૨૦૨૩૨૪- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત.
3
📌સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાએ ભારતીય નૌસેનાના પહેલા મહિલા ફાઇટર પાયલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.

📌ભારતીય નૌસેએ X પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, 'નૌસેના ઉડ્ડયનમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય નૌસેનાએ 3 જુલાઈ, 2025ના રોજ ભારતીય નૌસેના હવાઈ મથકે બીજો બેઝિક હોક કન્વર્ઝન કોર્સ પૂર્ણ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.
6
QPM-28-154-202425.pdf
802.6 KB
📌Question Paper of Mains Examination of Advt No. 28/2024-25, State Tax Inspector, Class-3 and 154/2024-25, State Tax Inspector (Divyang Special Drive), Class-3