GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Keshar Mango Plants
Rs. 70 / Pecs
Small Bag/ Hight 2 feet & above
Mo. 8849893787
Call/ Whatsapp
1
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બિન હથિયારી પો.સ.ઇ.ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (મોડ-૨) અંગેની જાહેરાત શહેર/જીલ્લા/યુનીટ ખાતે ઇ-મેઇલ દ્વારા મોકલી આપવામાં આવેલ છે, લાગતા વળગતા ઉમેદવારોએ પોતાના સબંધિત શહેર/જીલ્લા/યુનીટ મારફતે અરજીઓ મોકલવાની રહેશે.
6
HC Driver Eligible List .pdf
1.6 MB
HC Driver Eligible List .pdf
જય જગન્નાથ! પાવન પર્વ અષાઢી બીજ અને રથયાત્રા પર્વની મંગલ શુભકામનાઓ! ભગવાન જગન્નાથના આશીર્વાદથી તમારું જીવન આધ્યાત્મિકતા અને આનંદથી ભરાઈ રહે, અને ધર્મનો માર્ગ પ્રકાશિત થાય. 🙏
🙏72
1
1👌1
ViewFile (22).pdf
276.6 KB
#GSSSB જા.ક્ર.૨૬૮/૨૦૨૪૨૫, અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
MODE-II Advertisement Dt.26.06.2025.pdf
4.5 MB
બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)
(મોડ 2) Notification
1
HS APPOINTMENT DEO LETTER.pdf
147 KB
📌 DEO LATTER

👉 એક ભરતી પૂર્ણ: 11/12 જિલ્લા કેમ્પ

👉 03/07/2025 ના રોજ ગુરુવાર ના દિવસે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને 08/07/25 ના મંગળવાર ગ્રાન્ટેડ ના ઉમેદવાર ને હાજર કરશે.
1
2154.pdf
88.3 KB
🪶ગાંધીનગર મહાનગર પાલિકા મા ફાર્માસીસ્ટ ની કરાર આધારિત ભરતી

🪶છેલ્લી તારીખ:- 03/07/2025
2144.pdf
514.1 KB
🪶સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મા આરોગ્ય શાખામાં NHM અંતર્ગત અલગ અલગ કેડર ની કરાર આધારિત ભરતી🪶
4
STI Mains English Paper AZ.pdf
1 MB
STI Mains English Paper AZ.pdf
શિક્ષણ સહાયકભરતી વર્ષ 2024 માં પસંદ થયેલા શિક્ષકોને 3જુલાઈ અને 8 જુલાઈના રોજ નિમણૂક પત્ર અપાશે.