GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
4
3
*Urgent Requirement In *Shakti Banking & Excel Academy*

(Ahmedabad, Navrangpura, Ashram Road, Near, Vallabh Sadan, (Sun West Bank) 1st Floor)

*Post*: Trainer/ Tutor
*Only Female👧Can Apply*
*Experience*: Banking Operations
Experience & Fresher Can Apply fluency in english is a must.Good personality. Data Analysis Course, Advance Excel Knowledge
*Education*: Graduation Compulsory
*Job Time*: 10Am To 7:00Pm
*Salary*: 15k To 30k Depend On Interview
*Language*: English, Hindi, Gujarati
*Location*: (Ahmedabad, Navrangpura)

*Job Profile*: Provide training
with students for Banking/NBFC/Finances, description, Soft Skills, Communication skills, Personality Development, Identify training needs by evaluating strengths and weaknesses, convincing power, teaching new skills, soft skills, Keey Skill, and knowledge to employees company, Banking, goals and procedures. pleasant personality and fluency in english is must. Good personality. pleasant.

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Founder & Ceo*
Bharat Chauhan
7600777717

Email: ceo@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..

shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Banking Academy*
315/316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
4
Media is too big
VIEW IN TELEGRAM
Video clip from hearing

લાગે છે dyso ના જેમ 1000 વિદ્યાર્થીઓ નવા આવશે અને ઉમેરાય તો તારીખ પાછળ જઈ શકે છે.

Gpsc સાચા જવાબ નહિ આપતી એટલે કોર્ટ કેસ થાય છે જેના લીધે પ્રિલીમ પાસ હેરાન થાય છે, નોકરી કરતા ઉમેદવારો ને રજા માં મુશ્કેલીઓ આવે છે અને પરીક્ષા મોડી થાય છે.

(Forwarded)
4
Media is too big
VIEW IN TELEGRAM
GPSC STI Court Case Part-2


STI કોર્ટકેસ

કમિટી બનાવાશે....મંગળવારે કેસ ચાલશે....

જજ જાતે કમિટી ના મેમ્બર સિલેક્ટ કરશે.

4 વિષય ના એક્સપર્ટ ની કમિટી બનશે.

મંગળવાર એ નિર્ણય આપશે.

તારીખ ચેન્જ : ૧૭/૦૬/૨૦૨૫, મંગળવાર

@sarkarijamai
3
📌 આવતીકાલે જે ઉમેદવારોને સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય તેમના માટે:-

BRTS રૂટની વિગતો :
સુરત BRTS ના કેટલાક મુખ્ય રૂટ આ મુજબ છે:
* રૂટ 11: ઉધના દરવાજા સચિન GIDC નાકા
* રૂટ 12: સરથાણા નેચર પાર્ક ONGC કોલોની ( વાયા અણુવ્રત દ્વાર )
* રૂટ 13: જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ કડોદરા (વાયા કાપોદ્રા )
* રૂટ 14: ONGC કોલોની કોસાદ EWS H2
(વાયા વેડ , ડભોલી , જહાંગીરપુરા , અડાજણ પાટીયા , આનંદ મહલ રોડ , પાલ , SVNIT , લાનસન્સ આર્મી સ્કૂલ ,  રાહુલરાજ મોલ , VR મોલ )
* રૂટ 15AA/15CC: અલથાણ ડેપો/ટર્મિનલ (લૂપ રૂટ)
* રૂટ 16: કોસાદ ડેપો ડીંડોલી વરીગૃહ
* રૂટ 17: કામરેજ પાલ R.T.O. ( વરાછા સાઈડ જવા માટે સ્ટેશનથી આ રૂટની બસનો ઉપયોગ કરવો )
* રૂટ 18: રેલવે સ્ટેશન ઉત્રાણ R.O.B. બ્રિજ
* રૂટ 19: રેલવે સ્ટેશન કડોદરા
* રૂટ 20: કોસાદ EWS H2 ખારવારનગર ( અમરોલી સાઈડની સ્કૂલ હોય તો આ રૂટનો ઉપયોગ કરવો સ્ટેશન થી આ બસ ઉપરાંત ૧૧૨ની બસ પણ મળી જશે )
* રૂટ 21: જહાંગીરપુરા અલથાણ ડેપો/ટર્મિનલ
* રૂટ 22: સરથાણા નેચર પાર્ક કોસાડ EWS ૨


નોંધ : સ્ટેશન પરથી BRTS પર જતા બસમાં ખાસ પછીને બેસવું કે આ બસ ક્યા સ્ટોપ કઈ સાઈડ જાય છે કારણ કે જતી ટ્રીપમાં કે પાછી વળતી ટ્રીપમાં અટવાઈ જાવ એ માટે સાવચેતી રૂપે

ઉપરાંત સ્ટેશનથી સીટી બસ મળશે પણ એના સમયના કાંઈ ઠેકાણું નથી હોતુ છતા પણ કેટલાક રૂટ વિશે માહીતી આપી છું.

CITY BUS
૧૩૬ નંબરની બસ જે સ્ટેશનથી એરપોર્ટ સુધીની છે આ બસ સુરત ટેક્સટાઇલ , ઉધના દરવાજા , સિવિલ હોસ્પિટલ , વનિતા વિશ્રામ , અઠવા ગેટ , અઠવાલાઇન્સ ,જાની ફરસાણ , SVNIT , કારગિલ ચોક ( એરપોર્ટ રોડ ) , લાયસન્સ આર્મી સ્કૂલ તરફ થઈ ને એરપોર્ટ સુધી જાય છે.

૧૦૭ નંબરની બસ જે સ્ટેશન થી વિવેકાનંદ કૉલેજ સુધીની છે જે સ્ટેશનથી લાલ દરવાજા , કતારગામ દરવાજા , વેડ દરવાજા થઈ ને અડાજણ પાટીયા થઈને ભૂલકા ભવન એલપી સવાણી થઈ ને પાલનપુર પાટીયા થઈ ને જહાંગીરપુરા બીઆરટીએસ થઈ ને ઇસ્કોન સર્કલથી વિવેકાનંદ કૉલેજ જાય છે.


૧૧૨ નંબરની બસ સ્ટેશનથી કોસાડગામ સુધીની છે આ બસ સ્ટેશનથી લાલ દરવાજા , કતારગામ દરવાજા થઈ ને પીપલ્સ (એલપી સવાણી હાઈસ્કૂલ) , બાળાશ્રમ , કાસાનગર લેક ગાર્ડન ગજેરા સર્કલ અમરોલીથી વાયા થઈ ને છાપરાભાઠા રોડેથી કોસાડગામ સુધી જાય છે.

કોન્સ્ટેબલ માટેના વિધાર્થીઓને ઉપયોગી થઈ શકે એવા રૂટ...🙏


વધુ માહીતી માટે આ લિંકનો ઉપયોગ કરશો
https://www.suratsitilink.org/TimeTable.aspx


#forwarded
7👍1
અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવાર-સગાને સોંપવામાં આવશે.

BJ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે

ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે.

મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.

6357373831
6357373841


#GujaratInformation20044
#Ahmedabad
3
રેવેન્યુ તલાટી માટે અંદાજે 600000 જેટલા ફોર્મ ભરાયા હશે.

હજુ એવા પણ હશે જેને ફી નથી ભરી હોય અમુક એવા ઘણા હશે કે ખોટા ફોર્મ ભર્યા હશે અમુક એવા પણ હશે કે અરજી કન્ફર્મ જ નઈ કરી હોય અમુક કોઈ કારણો થી પરીક્ષા જ આપવા નઈ જાય બીજું અમુક મિત્રો અન્ય કોઈ પરીક્ષા ની તૈયારી કરતા હશે અમુક તો એવા મિત્રો પણ હશે કે જેને ખાલી તલાટી નું નામ સાંભળી ને જ ભર્યું છે બાકી પરીક્ષા પદ્ધતિ સિલેબસ વિસે દૂર દૂર થી કોઈ મતલબ નઈ હોય.

મારા અંદાજ મુજબ એક સીટ પર 150 - 200 જણાનું કોમ્પિટિશન રહેશે અથવા આના થી પણ ઓછું કોમ્પિટિશન રહે તેવી સંભાવના છે.

gujaratstudies
10
46811556_OJASUPLOADNOTIFICATION.pdf
2 MB
#GMC
ગાંધીનગર મહાનગરપાલિકા ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
1
46811556_OJASUPLOADNOTIFICATION.pdf
2 MB
ગાંધીનગર મહાનગરપાલિકા ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
2
*🔥અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં (આશ્રમશાળાઓ) જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકમાં ભરતી..🔥*
CAPF-2024-Engl-FR-130625.pdf
132.4 KB
CAPF FINAL RESULTS 24
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
2
50 ટકા તલાટી માં ફોર્મ ભરનાર ને ખ્યાલ નથી કે રેવન્યુ અને મહેસુલી એક કહેવાય એટલે ચિંતા ન કરો 3 લાખ તો એમ ને એમ ફોર્મ ભર્યા છે .

એટલે એક સીટ પાછળ 125 જેટલી સ્પર્ધા છે એટલે તમતમારે જે વાંચતા હોય એ વાંચો
👍33😁126